________________
શ્રાવિક-તો; મને રસ્તો બતાવે કે મારે શું કરવું ? હું તો તે બાળકને જોઉં છું અને આ [૧૭] # ઝટ તેનું ખૂન કરવાનું મને મન થઈ જાય છે. તેને જોઉં છું અને કાળ ચઢે છે. તો શું કરું? GR
આ સાધ્વીજી-એમ કર. તેને તું જાએ, એટલે તેને બોલાવ, મગફળી ખાવા આપ. કોઈ જ - દિવસ લાડવા કરીને ખાવા આપ. કેક દી નવા કપડાં બનાવીને આપ–પહેરાવ.
સાધ્વીજી મહારાજની પ્રેરણું તે શ્રાવિકાએ માન્ય રાખી. તે કઈ દિવસ ઝબલું આપે, છે તો કોઇ દિવસ જમાડે, કઈ દિવસ ચઠ્ઠી આપે, તો કઈ દિવસ પિતાની આંગળી પકડીને બહાર લઈ જાય.
ધીમે ધીમે ધિકકારભાવ દૂર થતો ગયો. અને વાત્સલ્યભાવ તેનું સ્થાન લેતો ગયો. વર્ષો ૩ જતાં તે બાળક મોટો બની ગયો. સગી મા કરતાં આ માં વધુ સારું ખવડાવે, પહેરાવે. આ રીતે બાળકના ૧૬ મા વર્ષે શ્રાવિકાના હૃદયમાંથી કષાય પૂર્ણપણે નાશ પામે.
ટિરિસિક 2008