________________
[૧૧૩]
HEBRE
નવકારના આઠ શ્વાસેાચ્છવાસ ઉમેરતાં ૧૦૦૮ શ્ર્વાસાવાસ થયા. તપ નિઃશલ્યપણે કરવા :
શલ્ય ત્રણ જાતના ડેાય છે. (૧) માયા શલ્ય (ર) નિયાણુ શક્ય અને (૩) મિથ્યાત્વ શલ્ય, (૧) માયાથી તપ કર્યાં તા મલ્લીનાથ સ્વામીજી તીર્થંકર થયા, નરભવ પણ મળ્યા; પણ સ્ત્રીનો દેહ મળ્યા ! (૨) નિયાણું એટલે ભૌતિક સુખની પ્રાપ્તિ અંગેના સંકલ્પ (૩) મિથ્યાત્વ પૂર્વક જે તપ કરાય તે મિથ્યાત્વ શક્ય પૂર્વકના તપ કહેવાય છે. તામલી તાપસે ૬૦ હજાર વર્ષ સુધી છટ્ઠને પારણે છટ્ઠ કર્યાં. પણ ત્યાં મિથ્યાત્વ પડેલું હતું માટે તે તપ નિષ્ફળ ગયા. પેાતાના સ્વા ખીજાને નુકશાન કરવા માટેના હાય અને તેથી કરવી પડતી માયા—તે અધમ માયા છે. પરંતુ મન, વચન ને કાયાથી બીજાનું હિત કરવા માયા કરવી પડતી હાય તેા તે માયા શલ્ય નથી. સાધુ મહારાજ કાઇ છે.કરાને સાચી વૈરાગ્ય ભાવના જોઇને દીક્ષા આપવા માગતા હાય, અને છેકરાના માબાપ અપાવવા રાજી ન હેાય, અહીં આશય શુભ છે. તા માઞાપને સમજાવવા માટે માયા કરવી પડે. છેકરા એમ કહે કે, “મને સ્વપ્ન આવ્યુ, તેમાં મેં મારી ઠાઠડી જોઈ. એટલે હવે હું વધુ જીવવાના નથી, તા તમે મને દીક્ષા અપાવા કે શેષ જીવન સારી રીતે ગાળી શકું” અથવા કાઈ જોષી પાસે એમ કહેવડાવવું કે “આ તમારા દીકરા બે વર્ષ કરતાં વધુ જીવવાનો
X*X*X
[૧૧૩]