________________
સાધુ-ક્રિયામાં જ સતતુ ગૂંથાઈ રહે છે, તેનું પતન કોઈ પણ એવી તાકાતથી થઈ શકતું [૧૫] નથી. લક્ષ્મણે સાધ્વીએ જરાક ઊંચે જોયું ને ઉથલી પડયા. તે જ પળે લક્ષ્મણ સાધ્વીજીને
થયું કે, “ ભગવાને આની રજા કેમ ન આપી ? હું હવે સમજાયું ! તીર્થકર રજા શું આપે ? વેદના ઉદયનું દુઃખ જ તેમને હાય નહીં ત્યાં ? તેમને જે તે દુઃખની ખબર હોય તે જરૂર રજા આપત. દુઃખ અનુભવ્યું હોય, વેદના ઉદયની વેદના સહન કરી હોય, તે દક્ષ તે અંગે કાંઈક ખબર પડે, અને તે રજા પણ આપે.”
“વેદયના ત્રાસને અનુભવ કર્યો હોત તો ભગવાન રજા આપત.” આ વિચાર માત્ર ભયંકર છે. પણ આ ભયંકર વિચાર આવ્યું એથી લમણાને જોરદાર આંચકો લાગ્યો
અને વિચાર પલટાઈ પણ ગયો. તેણે વિચાર્યું કે, “ અર૨ ? મેં આ શે વિચાર કર્યો ? છે ભગવાનને અનુભવ થયો હોત તે.....અરે! ભગવાન તે સર્વજ્ઞ છે, તેમને ત્રણે કાળનું જ્ઞાન :
છે. વેદયની વેદના ન અનુભવી હોય તે ય શું ? વિના અનુભવે જ્ઞાનથી બધું જાણે છે. વિદોદયના દુઃખ સાથે તેમણે એ પણ જોયું છે કે આ વેદોદયને આધીન થવાથી જીવ કેટલે
બધો હેરાન હેરાન થઈ જાય છે ? તેને કેટલા ભવના ચક્રાવા મારવા પડે છે? આથી જ 23 અપાર કરુણ સાગર પરમાત્માએ આવી અશુભ ક્રિયાની રજા નથી આપી.”