________________
પર્યુષણ પર્વના
કર્તવ્ય
ક્ષમાપના
કર્તવ્ય ૧ લાં દિવસ
છે
ખબર પડી કે ચંડપ્રદ્યોતે આજે ઉપવાસ કર્યો છે. તેણે તરત વિચાર્યું કે તે પછી તે મારા સાધર્મિક ભાઈ થયા. ઉદયન તરત જ ચંદ્યોત પાસે ગયે, તેની સાથે સાંવત્સરિક ક્ષમાપના,
કરી અને તેને બંધન મુક્ત કર્યો, { [૩] મૃગાવતીજી અને ચંદનબાળા.
મૃગાવતીજી એ ચંદનબાળાજીના અગ્રગણ્ય શિષ્યા હતા. એક ખતવ ભગવાન મહાવીરદેવની છે દેશના સાંભળવા તે ગયા. ત્યાં ચંદ્ર-સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે આવેલા, આ એક
આશ્ચર્ય જ બની ગયું છે. સૂર્ય કે ચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે કદી આમ ન આવે. મૂળ વિમાનના પ્રભાવથી ત્યાં સર્વત્ર પ્રકાશ ફેલાઈ રહ્યો. સૂર્ય અસ્ત થયો. છતાં પ્રકાશ ચાલુ રહ્યો. મૃગાવતીજી ત્યાં બેસી રહ્યા. તેમને ખ્યાલ ન રહ્યો, ગૃહસ્થ આવી રીતે બેસી શકે. સાધુ સાધ્વીને તે રજા નથી. તેમણે ઉપયોગ રાખ જ રહ્યો. ચોમાસું હોય-વ્યાખ્યાન ચાલુ હોય અને વરસાદ વરસત હોય તો ગૃહસ્થ જયણા પૂર્વક વ્યખ્યાન સાંભળવા આવી શકે પણ સધુ-સાધ્વી વરસતા વરસાદે આવી શકે નહીં. ધર્મ, આવા પ્રસંગે જુદે પડે છે. મૃગાવતીજી સમયનો ઉપયોગ ન રાખી શક્યા પણ જેવી દેશના પૂર્ણ થઈ અને સૂર્ય ચંદ્ર ચાલ્યા ગયા કે ધબ કરતુંક ને અંધારું થઈ ગયું. મૃગાવતીજી તો હાંફળા ફાંફળા થતાં દોડયા