________________
પર્વના
પાંચ
કર્ત ૧ લે
દિવસ
ઈસ ખ્રિસ્ત જે કહ્યું કે “Oh god ! argive them they do not know what they do? શું આ ક્ષમાપ- Wa નાની ટોચ ન ગણાય ? ના, તે બરાબર નથી. ઈસુ ખ્રિસ્તના બન્ને હાથમાં ખીલા ઠોક્યા, તેમને ત્રીજુ Corss વધ સ્તંભ ઉપર-લટકાવવામાં આવ્યા. તે વાત સાચી, પણ તે વખતે તેઓ હેરાન થઈ કર્તવ્ય
ક્ષમાપના ગયા. તેમનાથી તે સહન થઈ શકયું નથી. તેમના મુખ ઉપર ગ્લાનિ છવાઈ ગઈ છે, દુઃખની ચીસ નીકળી ગઈ છે. જ્યારે ભગવાન મહાવીર દેવના કાનમાં ખીલા ઠેકાણા. કાનના પડદા એટલે શરીરનું અત્યંત નાજુક અંગ! અને તેમાં ખીલા ઠેકાય એટલે કેવી પારાવાર વેદના થાય ? વળી તે કલકના છેડા પણ કાપી નંખાયા કે જેથી કઈ કાઢી શકે નહીં. પ્રભુને ભયંકર પીડા હતી છતાં મુખ ઉપર લેશ પણ ગ્લાનિ નહીં, ઉપરથી પરમ સમાધિ. કીલક ઠોકનાર પ્રત્યે ક્ષમાપનાને અપૂર્વ ભાવ. પ્રભુના જીવનમાં આવી ઉત્કૃષ્ટ ક્ષમાપનાના પ્રસંગે બન્યા છે. એક ચંડકૌશિક નાગ સાથે, બીજો સંગમ સાથે અને ત્રીજે ગોશાળા સાથે..
ચંડકૌશિક નાગની આંખમાંથી આગ ભભૂકે છે, છતાં તેને ભગવાન કહે છે. બુજઝ, છે બુજઝ-કેવી ભવ્ય અજોડ તે ક્ષમાપના ! સંગમની પણ આગ હતી અને ગોશાળાની પણ છે
આગ હતી. સંગને ધ્યાનસ્થ ભગવાન ઉપર આગના લબકારા છોડતું કાળચક છોડી મૂકયું. પ્રભુના માથા સાથે જોરથી અફળાયું. પ્રભુની અડધી કાયા ધરતીમાં ઊતરી ગઈ. એક રાતમાં