________________
[૧૩]
#ER
- ઉપાશ્રયે. ત્યાં ચંદનબાળા તેમની રાહ જોઈ રહ્યા હતા. તેઓ નિદ્રાવશ થવાની તૈયારીમાં જ
હતા, છતાં ય મૃગાવતી ન આવ્યા. ચંદનબાળાએ તેમને કહ્યું, “તમારા જેવા ખાનદાનને આ આ ન શોભે.” મૃગાવતીને થયું કે ખરેખર મારી ગંભીર ભૂલ થઈ છે. તેઓ પશ્ચાત્તાપ કરવા ન લાગ્યા. તેમના ગુરૂણી ચંદનબાળા તો ઠપકે આપ્યા બાદ અર્ધ જાગ્રત અવસ્થામાં સૂઈ ગયા.
મૃગાવતી પશ્ચાત્તાપના આંસુ પડતાં ત્યાંજ બેસી રહ્યા. એ ઘોર પશ્ચાત્તાપના અગ્નિમાં જ તેમના ઘાતી કર્મનો ક્ષય થયે, તેમને કૈવલ્ય અને વીતરાગ દશા પ્રાપ્ત થઈ. થોડી જ સ વારમાં ત્યાંથી કાળો નાગ નીકળ્યો. મૃગાવતીજીએ નાગને જ જોયો અને તેથી પિતાના
ગુરૂનો હાથ, ધીમેથી ઊંચકીને બાજુ પર મૂકે. ગુરુ ઝબકીને જાગી ગયા. તેમણે પૂછયું, “શી રીતે તમને ખબર પડી ?”
મૃગાવતીજી-આપની કૃપાથી. વાતચીત કરતાં ચંદનબાળાજીને ખબર પડી કે તેમને કેવલજ્ઞાન થયું છે એટલે એકદમ સફાળા બેડા થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે આમને કૈવલ્ય ક્યારે પ્રાપ્ત થયું હશે ? તે સમવસરણમાં હતા ત્યારે ? કે રસ્તામાં આવતા હતા ત્યારે? કે અહીં આવ્યા ત્યારે? આ મેં શું કર્યું? કેવલી ભગવંતને મેં કેવા કઠોર વચનો કહ્યાં ? અહો ! કેવું ઘોર કર્મ બાંધ્યું ? “આવો તીવ્ર પશ્ચાત્તાપ કરતાં કરતાં ચંદનબાળાજીને