________________
[૫]
WEEKE
માનવતાના આવા જાજરમાન પ્રસંગેા તમારા હૈયે સાધર્મિક પ્રત્યેનું અપાર વાત્સલ્ય શું નહિ પ્રગટાવી શકે ?
ક્ષમાપના—ત્રીજી કન્ય
પર્યુષણમાં કરવાના પાંચ કબ્યામાં ‘ક્ષમાપના’નુ સ્થાન ત્રીજી છે. ક્ષમાપના પહેલાં એ કન્ય હતાં અને તેની પછી પણ એ કવ્ય છે. આમ ક્ષમાપનાનુ સ્થાન વચ્ચે છે. જેમ નવપદમાં અરિહંતનું સ્થાન વચ્ચે છે, એથી અરિહંતની વિશેષતા છે, તેમ આ કબ્યામાં ક્ષમાપનાની વિશેષતા બતાડવા માટે તેને વચ્ચે મૂકવામાં આવ્યું હાય તેમ જણાય છે. ક્ષમાપના પર્યુષણ પર્વનો પ્રાણ છે, અષાડ સુદ ૧૪ થી ક્ષમાપનાનો પરિણામ તૈયાર કરતી ધર્મ દેશના શરૂ થાય છે. પર્યુષણ આવતાં આવતાં તે કષાયા ઘણા મંદ થયા હૈાય. તે પછી ક્ષમાસાગર પરમાત્મા મહાવીરદેવનું ચરિત્ર ચાર દિવસ ચાલે. આથી આત્મા વધુ કુણા, વધુ સરળ અને ઋતુ થઈ જાય છે. આમ જીવદ્રવ્ય તૈયાર થતાં સવત્સરી પર્વના દિવસે તે
(૫)