________________
કત ચૈા ૧ વા
-----
આ દાનની અનેાખી રીતની રાજા વિશળદેવને ખબર પડી. તેમને થયું લાવ જોઉં તા ખરા કે જગડુ કેવી રીતે દાન આપે છે ? રાજાએ પહેરવેશ બદલી નાંખ્યા અને તે જાતે દાનશાળામાં દાન લેવા ગયા. પડદા બહાર ઊભા રહીને હાથ લાંબા કર્યો. જગડુશાહે તે હાથ જોયા તેમાં રહેલી રેખાએ જોઇ તા જણાયુ કે આ હાથ છે તે કાઈ રાજવીનેા. અહા ! દિવસ— કઈ રાજવીની પણ આવી ખરાબ પરિસ્થિતિ થઈ હશે ! તેમને તેા વિશેષ જ દાન આપવું જોઇએ. અધે સમાનતા ન હેાય. ધારેા કે એક માણસ એ શટલી ખાતા હોય અને બીજો માણસ બાર ખાતા હાય. હવે બન્નેને સમાન આપે। તા ? ૧૨+૨=૧૪ રોટલી થઇ, તેને એ વડે ભાગા તા આવે ૭. બન્ને ય ને સાત સાત રોટલી આપે! તે શું પરિણામ આવે?૨ ખાવાવાળા માણસ સાત રાટલી ખાય તેા ઝાડા થાય અને ૧૨ ખાવાવાળા માણસ સાત રાટલી ખાય તા ભૂખ્યા સૂઈ જાય. એટલે એ ની જરૂર હૈાય તેને બે જ અપાય અને ખારની જરૂર હાય તેને ખાર જ અપાય. અને દશની જરૂર હોય તેને દશ જ અપાય. જગડુશાહે તે લખાવેલ હાથમાં દુજાજવલ્યમાન કીંમતી રત્ન મૂકયું. રાજાએ જોયુ તા મહામૂલ્યવાન્ રત્ન ! તેથી તે ખેલ્યા, “કાને આ દીધું ? ” જગડુશાRs–તેના ભાગ્યને. તરત જ રાજા વીસળદેવ પ્રગટ થઇને જગડુશાહને ભેટી પડયા.
HH X
1
ܕܪ
BH
૨ જુ કત ન્ય સાધર્મિક
વાત્સલ્ય
(૯૪)