________________
કર્તવ્ય
બે ચાર દિવસમાં પરિસ્થિતિ પલટાઈ. બધાં વહાણો હેમખેમ કિનારે પાછા ફર્યા. વેપાર જ્ઞ
પાછો વ્યવસ્થિત થઈ ગયે. સારું કમાયા પછી સદાચંદ શેઠે એક લાખ રૂપિયા લઈ પોતે પર્વના છે. સેમચંદ શેઠને આપવા ગયા. અમદાવાદમાં સોમચંદ શેઠની દુકાન શોધતાં પહોંચી ગયા. કર્તવ્ય
સાધર્મિક પા, દુકાન ઉપર જઈને શેઠને મળ્યા પછી સદાચંદ શેઠ બોલ્યા, “શેઠ આ લ્યો તમારા એક
લાખ રૂપિયા.” સેમચંદ શેઠ કહે: “કોણ છે તમે ?” ૧લે
વાત્સલ્ય દિવસ
સદાચંદ શેઠ--હું સદાચંદ. આપે મારા લખવાથી હુંડી સ્વીકારી તેથી આભાર, ચોપડે જોઈ લો મારે હિસાબ ચોખ્ખું કરી નાંખો.
સેમચંદ શેઠ-ચોપડો જોયાનો દેખાવ કરીને પણ મારા ચોપડામાં તમારું ખાતું જ નથી. સદાચંદ શેઠ-એ બને જ કેમ ? આ લાખ રૂપિયા તમારા છે.
સોમચંદ શેઠ-આટલી રકમ તમારા ખાતે ઉધાર બેલતી નથી. વળી તમારું નામ પણ છે મારા ચોપડામાં નથી. હું આ રકમ લઉં તે મરીને જઉં કયાં ?
પછી બન્નેએ ભેગા થઈ રસ્તો શોધ્યો કે આ રકમથી પરમાત્માનું જિનાલય બંધાવવું. પરમાત્માનો ઉપકાર તો ભૂ ભુલાય તેમ નથી. પ્રભુની ભકત આ સિવાય બીજું કરે ય શું?
આંસુના બે ટીપાંની આ કથા વિચારો. જે માણસને કદી જે પણ નથી. માત્ર 49
છે