________________
[
* કમિટિકિક
નહીં. “વાત્સલ્ય–શબ્દમાં અહમાન રહેલ છે. તે શબ્દ અર્થ-ગંભીર છે. તેમાં મૈત્રી ભાવના અંતર્ગત રહેલ છે. સાધર્મિકનું ગૌરવ-બહમાન આપણે કરવાનું છે. જેનું તમે બહુમાન કરશે તેની સંખ્યા જગતુમાં વધશે. સાધર્મિક પ્રત્યે ભાવ દર્શાવશે તો ધમ ઓની સંખ્યા વધશે જ. કોઈ છૂટાછેડા લે અને તેને હારતોરા કરે તે સમાજમાં છૂટાછેડા વધે. પૂર્વે રાજ્યમાં રાજાઓ બે વસ્તુ કરતા. કુળ : પુત્રના છેવા અપરાધીને દંડ કરવાના અને સજજનનું બહુમાન પણ કરવાનું. અપરાધીને દંડ કરવામાં આવે તો તે વધે નહીં. સજજનનું સન્માન કરવામાં આવે એટલે સજનો ખૂબ વધે.
સદાચારી યુવાન હાય નીતિમાન વેપારી હોય, શીલવતી નારી હોય, ખમીરવંતો શ્રાવક હોય તે બધાયનું સન્માન થાય. નવા ઉપાશ્રયાદિનું ઉદ્દઘાટન કરનારા જે આવા માણસો હોય તો ક્ષ સંઘમાં તેવી વ્યકિતઓ વધે. બહુમાનની ક્રિયામાં દેખાવ, દંભ કે કઈ જાતને આભાસ ન
જોઈએ. ભકિતને બદલે ન હોય. પ્રભુના શાસનની બલિહારી છે. તેને મહિમા અપાર છે. છે આવી પવિત્ર પરંપરા ચાલી આવે છે. માટે જ સાધર્મિકના પ્રશ્નો આપમેળે પતી જતા હતા. સાધર્મિકને ત્યાં રાત્રે ઘઉંની ગુણ પહોંચી જતી અને તેમાં સોનામહોર નાંખી દેવાતી.
(૩) વઢવાણના શ્રાવક : વઢવાણ શહેરના વતની. જીવદયા એમને જીવન-પ્રાણુ. તેમને