________________
[૮૩]
: પાલીતા પ્ર. ગાડાં ભરવા અને ભક્તિ
ગરકાવ થઈ ગયા. તેમણે થયું, ખરેખર અદ્દભુત અને અકલ્પનીય ભકિત આ ઝાંઝણુ શેઠે બજાવી છે. મોટા દિત ઓરડાઓ ભરાય, તેટલી મીઠાઈ વધી પડી હતી.
(૫) મોતીશા શેઠ : પાલીતાણા, શત્રુંજય ઉપર આવેલ મોતીશા ટૂંકના નિર્માતા તે મોતીશા શેઠ. તેમના સુપુત્રોએ પ્રતિષ્ઠા પ્રસંગે સાધર્મિક ભકિત કરવા ઉપરાંત આજુબાજુના ગામડાના લેકોને જમવા આમંચ્યા હતા. ગાડે ગાડાં ભરાય તેટલા લાડવા બનાવ્યા હતા. પ્રતિષઠાનું જમણું પૂરું થયા બાદ કુતરાને પણ ખૂબ લાડવા ખવડાવ્યા, અને તે ય ઢગલે ઢગલા મીઠાઈ વધી હતી. આવી હતી અનુપમ, ઉદાર, ઉચ્ચ-સાધર્મિક ભકિત.
સંઘ કાઢવા માટે કે સાધર્મિક ભકિત કરવા માટે પૈસાની છૂટ મૂકવી જોઈએ. પહેલેથી તેનું કરકસરયું આયોજન ન થાય. સંઘ માટે એક લાખ ખરચવાના હોય તે સંઘમાં રસ્તામાં આવતાં દેરાસર, ઉપાશ્રય, સાત ક્ષેત્ર, જૈનોની ભકિત, જૈનેતરે પ્રત્યે ઔચિત્ય તથા ગરીબ, દુઃખી, અપંગ પ્રત્યે અનુકંપા દર્શાવવા માટે બીજા એક લાખ રાખવા જોઈએ. છેવટે આયેજનના કુલ ખર્ચની ૨૦ ટકા વધુ રકમ આવા કાર્યો માટે ફાળવવી જોઈએ. ઉચિત પ્રવૃત્તિ વિના ધાર્મિક આયોજનો દીપતા નથી. - સંઘ, સ્વામિવાત્સલ્ય, અનુકંપા વગેરે ઔદાર્યના ઓપથી નિકદાર બન્યા હોય તે
[
૩]