________________
જ
કર્તવ્ય
સાધર્મિક
વાત્સલ્ય
7 અર્જનોના હૃદયમાં આપણે પ્રતિ માન પેદા થાય, તેઓ પ્રશંસા કરે કે આ જેનો બધા પ્રત્યે પર્યુષણ દયા, કરૂણા, દર્શાવે છે. આ પ્રશંસા કરનાર લોકો આ ભવે નહિ તો આવતા ભવે જૈન પર્વના કુટુંબમાં જન્મ લે છે; કર્તા ૧ લે
(૬) ભરત મહારાજા : તેમણે સાધુઓને માટે ખાસ રસોઈ તૈયાર કરાવી. પરમાત્મા દિવસ
આદિનાથના તેઓ સંસારીપણે પુત્ર થતા હતા. પિતા–ભગવાન એકદા પધાર્યા એટલે સાધુઓને વહોરાવવા માટે રસોઈ તૈયાર કરાવી. ભગવાનને ભરત મહારાજાએ વિનંતિ કરી. ત્યારે આદિનાથ પ્રભુએ ચોકખી ના પાડી; કેમકે તે રસોઈ સાધુ માટે જ ખાસ બનાવાઈ હતી. આથી ભરત મહારાજા ખૂબ જ હતાશ થઈ ગયા. કપાળે હાથ દઈને બેઠા હતા ત્યારે બાજુમાં બેઠેલા ઇન્દ્ર ભરતને સમજાવ્યું કે, “આ રસેઈ સાધુઓ માટે તૈયાર થઈ છે, માટે તેમને ન ખપે.” છેવટે ભરતે કહ્યું, “આ ધરતી ઉપર ભગવાનની આજ્ઞા પાળનાર, દેશવિરતિ જીવન ગાળનાર, લાયક ગુણીઅલ શ્રાવકો ઘણું છે, હું તેમની ભક્તિ કરીશ પછી ભારતે ગુણીઅલ
સ્વામી ભાઈઓને ભાવથી જમાડ્યા, તે વખતે અપાર આનંદ પામેલા ભરત મહારાજાએ
તેમને કહ્યું, “આજથી તમારે બધાએ હંમેશ મારે રસોડે જમવું. તમારી ખેતી, ધંધો વગેરે LAB બંધ કરી દો. ફકત સ્વાધ્યાય-ધ્યાન-અધ્યયન કરે. તમારી ખાવા-પીવાની ચિંતા મૂકી દો.”
[૮૪]