________________
જ
પર્યુષણું
પર્વના
પાંચ
કર્તવ્ય સાધર્મિક વાત્મય
કર્તવ્ય
૧ લા દિવસ
જ ભલે, તમારી ભલામણ આવકારું છું.” સંધ-કાર્ય પૂર્ણ થાય બાદ આખા ગુજરાતને જમાડવાનું
નકકી થયું રાજાએ એક મહિનાની મહેતલ આપી. તે સમય દરમ્યાન રાજાએ ચારે તરફ ખૂબ પ્રચાર કર્યો કે “અમુક સમયે સહુએ જમવા પહોંચી જવું.” બધાને જમવાનું આમંત્રણ છે.
આ ઝાંઝણ શેઠ પેથડ શેઠના પુત્ર હતા. પેથડ શેઠના પિતા દેદા શેઠ હતા. આમ દેદા શેઠ, પેથડ શેઠ, ઝાંઝણ શેઠ, ઉત્તરોત્તર જુદી જુદી ઝલક ધરાવતું, ઝબકારા મારતું બીજ ચાલ્યું આવ્યું હતું.
આજે તો વર્ણતરમાં લગ્ન થવાથી પ્રજા વર્ણસંકર બની છે. વિકૃતિ પેસતાં બીજનો મામલે ખલાસ થયો છે. સમાજવ્યવસ્થા જે કમસર ચાલતી; જ્યાં યોગ્ય વ્યવસ્થા હતી તેથી જયાં બેકારી કે ગરીબી ન હતી તે વ્યવસ્થા આજે ખલાસ થયેલ છે, અથવા કહે . તેને વ્યવસ્થિત રીતે ખતમ કરવામાં આવેલ છે.
ઝાંઝણ શેઠે આખા ગુજરાતને જમવાનું આમંત્રણ આપ્યું અને તેમણે એક દિવસ નહીં પણ પૂરાં પાંચ દિવસ બધાને જમાડ્યા. પાંચ દિવસ ગુજરાતભરનાં રસોડા બંધ. આ માટે
પાંચ મુખ્ય સ્થળેએ રસેડાં તૈયાર કરેલ. જમણવાર પૂરો થયા બાદ ઝાંઝણુ શેઠે સારંગદેવ & રાજાને પોતાને રસેડે આમંચ્યા. સારંગદેવ તે ત્યાં પડેલ મીઠાઈના ઢગેઢગ જોઈને આશ્ચર્યમાં
Sા
છે,
[
૨]
?