________________
પર્યુષણ ધ્રુવના
પાંચ શ્વેત બ્યા
૧ લા
દિવસ—
૨ જી
વાત્સલ્ય
એક પ્રસંગ કહું. અન્યું એવું કે એક સાધર્મિક ભાઇને ત્યાં કાઇ માંદુ હશે. ડાકટરને બતાવ્યું, ડાકટરે દવાઓ લખી આપી, પણ આર્થિક સ્થિતિ બરાબર ન હોવાથી, દવાઓ લાવી શકાઈ નહીં. પેલા ભાઇ રાત્રે ખૂબ હેરાન થતા હતા, આ શ્રાવકને તેની ખબર પડી. તે દિવસે તેને કન્ય તેમને મૌન હતું. સંકેતથી દવાના પ્રીસ્ક્રીપ્સનના કાગળ મેળવીને બજારમાંથી બધી જ દવા લઈને સામિક આવ્યા. રાતના ૧૧ થયા હતા. અંધારૂં ધાર હતું. ગરીબને ધરે દીવા એલવાઇ ગયા હતા. બધું સૂમસામ હતું. ત્યાં તે ધીરેથી તેના ઘરમાં ઘૂસ્યા અંદર જઇને બધી દવા મૂકી. જયાં પાછા ફરતા હતા, ત્યાં કાંઈ અથડાયું. તે અવાજથી બધા સાવધ થઇ ગયા, અને અધારામાં ચાર ચાર’ કરી બૂમ પાડવા લાગ્યા. લેાકેા ભેગા થઈ ગયા. તે શ્રાવકને મારવા લાગ્યા. શ્રાવકને ઉછ કહેવું ન હતું કે, ‘દવા મૂકવા આવ્યો છું.' વળી મૌન હતું. ઉપકાર કર્યાં તે અંગે કાંઇ જાહેર કરવું ન હતું. બધાએ ટીપી ટીપીને સારે। માર માર્યો તે ય માંમાંથી તે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ.
છેવટે કાઈ ખાલ્યું “અરે આ ચાર ન હેાય ! નહીતર આટલા માર ન ખાય. દીવા, લાવા, દીવા. ” દીવા લાવવામાં આવ્યા અને જોયું તા પેલા ભાઈ ! શું કર્યું. આપણે ? આવેશમાં ને આવેશમાં ઢીબી નાખ્યા. અરે ! આ તો...ભાઈ !” પછી બધા પાર્કપાક મૂકી
આ
(૮૦)