________________
[૭૩]
easeષે
- સાધર્મિક ભકિત સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. કેમકે તેથી અનેકવિધ લાભ થાય છે. જે કુટુંબને વડો આવી રીતે ઘધે ચડતું હોય, તેના કુટુંબમાં ધર્મ અને ધાર્મિક પ્રત્યે કેટલી ભકિત જાગશે ? તેઓ બધા ધર્મના રસિયા થશે. વળી તેઓ પણ શક્ય તેટલી અન્યની ભકિત
કરશે, પૂજા કર, આંગી કરો, ઉજમણું કરાવે, બધું કરે પણ તેથી ધર્મની ઈતિશ્રી ન માની લો. Sલ તદુપરાંત સાધર્મિક ભકિતને પણ વિશિષ્ટ મહત્ત્વ આપો. સાધર્મિક ભકિતની અવગણના પૂર્વક કરેલી અન્ય ધર્મક્રિયાનું મહત્ત્વ નથી. '
ગરીબ અને અબોલ પશુ પ્રત્યે ભકિત તે દોષ છે. સાધર્મિક પ્રત્યે અનુકંપા તે દોષ છે. સાધુ વહોરવા આવે અને તમે કહો, “બિચારા વહારવા આવ્યા ! સાહેબ ! જેટલું લેવાય છે તેટલું અહીંથી લઈ લો. ગામના લોકો લુચ્ચા છે, તમને કાંઈ નહિ વહારાવે”. આમ કહીને એ સાધુ પ્રત્યે અનુકંપા દર્શાવવી તે દોષ છે. જ ભકિત ઔચિત્ય અને અનુકંપા :
સાધર્મિક ભાઈ હોય તે તેના પ્રત્યે ભકિત દર્શાવવી; અજૈન બંધુ હોય તે તેમના પ્રત્યે ઔચિત્યપણું દર્શાવવું. દુઃખી, ગરીબ તથા અબોલ પ્રાણી હોય તે તેના પ્રત્યે અનુકંપા દર્શા3 વવી. ભકિત દર્શાવવી સહેલી છે, અનુકંપા દર્શાવવી ઘણી કઠિન છે. અનુકંપામાં ઘણું જેવું
&િ
છે