________________
[૭૧]
* કયી પરા-ભકિતથી મીરાં કૃષ્ણમાં લીન થતી હશે ? ક્યા હૃદયના ભાવે તુલસીદાસ રામમાં લીન થતા હશે ! રામકૃષ્ણ તો ભગવાનનું નામ લેતાં ડૂસકે ડૂસકે રડતા ! ચિંતન્ય મહાપ્રભુ
તો નામ સાંભળતાં ધડ ધડ આંસુ વહેવડાવતા. આ તે લૌકિક ધર્મોના અનુયાયીઓની વાત છે ! Eછે આપણે તો લોકોત્તર ધર્મ છે. જિનશાસન સર્વોચ્ચ કોટિનું શાસન છે, ત્રણ લેકને નાથ 8 * વીતરાગ પરમાત્મા આપણને મળ્યા છતાં ય ધન પ્રત્યે વિરાગ કેમ ઉત્પન્ન થતો નથી ? નસ
સાધર્મિક પ્રત્યે અહોભાવ કેમ જન્મતો નથી? જે ધર્મ સાથે આપણે સંબંધ થાય તો જ ધર્મના સંબંધમાં જેટલા આવતા હોય તે બધા સાથે પણ આપણે સંબંધ થઈ જાય. N
કમારિકાનું વેવિશાળ થાય છે પછી તેનું લગ્ન થાય છે. લગ્ન થયું એટલે તેને પતિ જ નકકી Aઈ નથી થતું, પતિના સંબંધે સાસુ, સસરા, જેઠ, જેઠાણી, નણંદ વગેરે બધા નકકી થઈ જાય છે પ્ત છે. પતિના સંબંધને કારણે અન્ય સંબંધો આપોઆપ નિર્મિત થાય છે. એક સ્ત્રીને એક જણ સ્તે પતિ નક્કી થયા પછી તેના બાપને, માનો બધાનો સંબંધ નિશ્વિત થઇ જાય છે. આ
પતિદેવ તરીકે જાણકારી થઈ, એટલે પછી એમ નથી કહેવું પડતું કે આ તારો સસરો, આ
તારી સાસુ, આ તારી નણંદ કે આ દિયર. તે બધા સંબંધ આપોઆપ જોડાઈ જાય છે. તે 89 પ્રમાણે એક ધર્મ બરોબર સમજાઈ જાય તે તેના પ્રણેતા ભગવાન સમજાય. ધર્મના
[૭૧]