________________
૧ લું
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય
કર્તવ્ય અમારિ
પ્રવર્તન
દિવસ
સંબંધી સાધર્મિક ઓળખાયા પછી ઉપાશ્રય, કેસર, જ્ઞાનભંડાર વગેરે માટે આપોઆપ ધન વપરાય: ધન પ્રત્યેની મૂર્છા ઓછી થાય. કોઈ સ્થાને તેટા હોય તે તે તરત પૂરે થઈ જાય. એક સાધર્મિકની ભકિત કરવાનો ભાવ જાગે, એટલે સર્વ અન્ય બાબતે પ્રત્યે સભાવ જાગે.
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્યોમાં સાધર્મિક વાત્સલ્યની આગવી વિશિષ્ટતા છે, એટલું જ નહિ પણ સાધર્મિક વાત્સલ્યની વિશિષ્ટતા હોવાથી વર્ષ દરમ્યાન શ્રાવકે કરવાના ૧૧ કર્તવ્યોમાં પણ તે સાધર્મિક વાત્સલ્યનું સ્થાન છે. એટલે આ સાધર્મિક ભક્તિ બને તે હંમેશ કરવી જોઈએ. તમે ખાવા-પીવામાં, નાટક-સિનેમામાં કેટલા ખર્ચી નાખે છે ? ઘરમાં બાબલો
માંદો પડ્ય-તે તેની પાછળ બે ચાર દિવસમાં હજારનો ખર્ચ કરી નાખે છે ! આટલો જ બધો ધૂમાડો કરે છે, તે દિવસનો એક રૂપિયો તમે શું ન આપી શકે ? હંમેશનો એક
એટલે મહિનાના ત્રીસ રૂપિયા-બાર મહિનાના ૩૬૦ રૂપિયા થાય. તમને નામ આપવામાં
આવે, ત્યાં તમારી મેળે દર મહિને ૩૦નું મનીઓર્ડર કરી દેવાનું રાખો. આવી કે ઉચિત 1 રીતે પણ સાધર્મિક ભક્તિ કરે.
તે જ જિનનો ભક્ત છે જે જિનના ભકતને પણ ભકત છે.
(૭૨)