________________
8
[૫]
છે.
અમારા જેવા બેઠા હોય અને આપને આવું જાડું, ખરબચડું ખાદીનું વસ્ત્ર હોય ખરૂં? પ્રત્યે ! લોકો શું કહેશે? અઢાર દેશને રાજા કુમારપાળ ! અને તેના ગુરૂનું આવું વસ્ત્ર ? લોકે મને પણ કહેશે. મારી ટીકા કરશે. આ તો મારે શરમાવા જેવું થશે.” ' સૂરિજી કમારપાળ ! આ જેણે વહેરાવ્યું છે તે તારા રાજ્યમાં વસનારો સાધર્મિક ક ભાઈ છે. તને એ વિચાર કેમ નથી આવતો કે મારા રાજ્યમાં આવું ખરબચડું, જાડું વસ્ત્ર
વહોરાવનાર ગરીબ કેવા હશે? તેથી તને એમ થવું જોઇએ કે “મારો સાધર્મિક ભાઈ આ ગરીબ? ખરેખર ! આમાં જ તારે શરમાવા જેવું છે.”
આ સાંભળતાં જ કુમારપાળે ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા કરી કે દર વર્ષે ૧ કેડ સેનામહોર Aી સાધર્મિક ભકિત માટે વાપરવી. ત્યાર પછી કુમારપાળ ચૌદ વર્ષ જીવ્યા. તેણે ૧૪ ક્રોડ સેના-
મહોરે સાધર્મિકની ભકિત કરવા માટે વાપરી. તે નિર્ધન સાધર્મિકને જઘન્યથી ૧૦૦ સેનાછે મહોર આપતા. વધુમાં જેટલી જરૂરિયાત હોય તેટલી આપતા. એક વર્ષ પૂરું થયું પછી Sિ આ ભકિત અંગેનો વહીવટ કરનારા આભડશેઠે કુમારપાળને કહ્યું, “પ્રથમ વર્ષની આ ભકિત કરવાનો લાભ મને આપો, આ રકમ હું લેવા માંગતો નથી.”
કુમારપાળ : “ના એ ન બને. એક તો હું કૃપણ ગણાઉં છું. તેમાં તમે આ લાભ લેશે,
%AB
?