________________
વાત્સલ્યની દર્શાવી છે. આ એક વિશિષ્ટ કક્ષા ધરાવતો ધર્મ છે. [૬૯] 8 ધજા
ધર્મના નાતે સાધર્મિકનો સંબંધ ?
આજે સાધર્મિક પ્રત્યે ભકિત ઉત્પન્ન થતી નથી તેનાં કારણે ક્યા કયા છે?
આજે સાધર્મિક પ્રત્યે ભકિતભાવ-વાત્સલ્યભાવ કેમ જાગતું નથી ? તેનું કારણ છે કે જેને ન ધર્મ પ્રત્યે ભાવ જાગ્યો નથી તેને સાધર્મિક પ્રત્યે સભાવ જાગે નહિ. જેને ધર્મ ગમે, તેને Sજ જ સાધર્મિક ગમે. સાધર્મિકનો સંબંધ તે ધર્મ સાથેના સંબંધથી સંબંધ છે. ધર્મના નાતે જ તે સાધર્મિક છે પણ ધર્મમાં જ ડીંડવાણું હોય ત્યાં સાધર્મિક પ્રત્યે ભકિત જાગે કયાંથી?
આજે બૂમો પાડવામાં આવે છે કે સાધર્મિકની ભકિત કરો. સાધર્મિક માટે કાંઈક કરે. AB તે માટે ગમે તેટલે પ્રચાર થાય છે, પણ પરિણામ શુન્ય શા માટે આવે છે? કારણકે સાચો 8 ધર્મસ્નેહ જ નથી, તેથી, ધર્મના નાતાથી જ જોડાઈ શકતો સાધર્મિક સ્નેહ પણ દેખાતો નથી.
ધર્મ ગમે તે ધર્મ ગમે : ગુણ ગમે તો ગુણી ગમે : સામાયિક ગમે તો અમે સાધુઓ ગમીએ ત્યાગ, બ્રહ્મચર્ય, તપ, વિરતિ ન ગમે, તો તેના ધારક અમે સાધુઓ ન ગમીએ, પૈસો
ગમે તો પૈસાદાર ગમે, સત્તા ગમે તો પ્રધાને ગમે; પછી તેને સાધુ ન ગમે, કઈ ચીજ EA૩ ગમી, તો તે ચીજવાળો ગમે.
(૬૯)