________________
પર્વની
કર્તવ્ય
પ્રવન
કરવું જોઈએ. તેવું જીવન ન જવાય તે પોતાની શિથિલતાને ઉચિત એકરાર કરવું જોઈએ. પર્યુષણ જ બે ચોકિયાત?
બે ચોકિયાત હતા. એક ચોકીયાત દિવસભર આંટા મારે અને મકાનની રક્ષા કરે. બીજે પાંચ ચોકિયાત રાત્રિએ આંટા મારે અને બધી ખબર રાખે. રાતનો જે ચોકિયાત હતો તેને એક
અમારિ કર્તવ્ય ક્ત દી ઉંઘ આવી ગઈ. ઉંઘમાં તેને સ્વપ્ન આવ્યું કે જે વિમાનમાં તેના શેઠ જવાના હતા, તે ઉa ૧ લા ! વિમાન તૂટી પડયું ને સળગી ગયું. દિવસ
તે ઝબકીને જાગી ગયો, અને પહોં; શેઠ પાસે, તેણે શેઠને કહ્યું, “તમે લંડન ન જાવ શેઠે કારણ પૂછતાં ચોકિયાતે પોતાના સ્વપ્નની સઘળી વાત કરી.
શેઠ: આવી વહેમની વાતો મારે સાંભળવી નથી તું તારા કામે લાગ.
ચોકીદાર ચૂપ થઈ ગયો, પણ તેના મનમાં સળવળાટ તો ચાલુ જ રહ્યો. તે હતો, શેઠને જે ભકત નોકર. એટલે તેને થયું કે ખરેખર વિમાન બળી જશે તો શેડનું શું થશે ? આમ ને .
આમ વિચાર કરવામાં ચાર દિવસ નીકળી ગયા. પાંચમે દિવસે તે શેઠાણીને સ્વપ્નની વાત
કરી. શેઠાણીને થયું કે આ સ્વપ્નમાં કાંઈ માનવા જેવું નથી. પણ તેને મનમાં ભય લાગ્યો 88 કે કદાચ વિમાન સળગી જાય તો...! તેને રંડાપાનો ભય લાગ્યો. પણ આવી વાત શેઠ. 68
[૩૬]