________________
(૪૯
જ
અને તેમાં પોતાની છેલ્લી ઈચ્છા કેંતરાવી. પિતે નિયાણું કર્યું છે અને પોતે બળી મરવાનો LET છે વગેરે તે તામ્રપત્રમાં લખાવ્યું. પ્રયાગમાં એક વટવૃક્ષ નીચે દાટયું. તે તામ્રપત્રમાં મરવાની
તારીખ વગેરે બધું લખાવ્યું. તે તામ્રપત્રમાં બળી મર્યાની તારીખ ૨-૧-૧૫૪૨ છે. તે દિવસે * તે બળીને ખાખ થયે અને ૧૫-૧૦-૪રના દિવસે નવ માસ અને ૧૩ દિવસે અકબર તરીકે
જન્મ થયો. બાર વર્ષને અકબર થયે, ત્યારે તેણે એક સંન્યાસી જોયા. અને તેને જાતિસ્મરણ થયું. પિતાનો પૂર્વ ભવ જે. બધું દેખાયું. પેલી જગ્યાએ માણસ પાસે ખેદાવ્યું. ત્યાંથી દાટેલ તામ્રપત્ર મળી આવ્યું. સ્મીથ નામના અંગ્રેજે “પીપલીગ્રાફી ઓફ ઇંડિયામાં આ તામ્રપત્રનો ઉલ્લેખ કર્યો છે. આ અંગે વધુ માહિતિ “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ત્રીજા લેખક : ત્રિપુટી મહારાજ)માં છે.
અકબરના જીવનમાં પરિવર્તન માટે જેમ કારણભૂત સૂરિવર હીરસૂરિજી બન્યા તેમ તેના પૂર્વના ભવના સંસ્કાર પણ છે. અકબરનો અન્યધર્મ પ્રેમ :
તાનસેન અકબરનો માનીતો મહાગાયક હતો. તાનસેનને અકબરે કહ્યું કે તુમ ઇતના અચ્છા 8 ગા સકતે હે તો તુમ્હારે ગુરૂ તો કીતના અચ્છા ગાતે હોંગે ? મેરે કે ગુરૂકા દર્શન કરાવે.
૧