________________
[૬
]
હકક
જેવા નેમકમાર યુદ્ધમાં આવ્યા, ત્યારે તેમણે ઈ છે આપેલા રથને એ તે ચકકર ચકકર 6 ઘુમાવ્યો કે સામેથી આવતા- છૂટતા-શો રથને અથડાઈને પાછા ફરતા. આમ એક પણ
શએ પોતાના સૈન્યને અડક્યું નહીં. ત્રણ દિવસ પુરા થયા. શ્રીકૃષ્ણ પ્રક્ષાલજલ લાવ્યા. તે દશે જલ ચારે બાજુ સીંચ્યું, છાંટયું સૈન્ય જાગ્રત થઈ ગયું. પછી નેમકુમારે વિદાય લીધી આવું
હોય અહિંસક યુધ્ધ ધર્માત્માનું નિરર્થક હત્યાને તે બનતા સુધી ટાળીને જ રહે. શાતિચંદ્રજીએ જ કટક ઉપર અપાવેલ વિજયથી અકબર ખુશ ખુશ થઈ ગયે. એની અપાર ખુશાલીમાં ગુરૂના કહેવા પ્રમાણે અકબરે રમઝાનરોઝાન માસ તથા બધા શુક્રવાર અને બીજા કેટલાક દિવસ
બધું થઈ-છ માસના અમારી પ્રવર્તનનું ફરમાન આખા રાજ્યમાં કાઢવામાં આવ્યું. કેટલું Cી જબરજસ્ત આ કાર્ય–કામ કહેવાય? કેવી કમાલ કરી છે; ગુજ્ઞાપાલક વિશુધ્ધ સંયમના
ધારક શમણુ ભગવંતે એ ! એમનાથી જ જૈન શાસન સદા જયવંતુ બની રહ્યું છે ! છે કે મહાનું?
આટલું પરિવર્તન અકબરમાં થયું તે માટે જવાબદાર કોણ? ચંપા, ગુરૂદેવ હીરસૂરિજી છે કે અકબર પોતે ? આ ત્રણમાંથી મહાન કેણુ? ચંપાએ શાસ્ત્રીય આયોજન પ્રમાણે ઉપવાસ છે
કર્યા. હીરસૂરિજીએ આચારચુસ્તતા દ્વારા જૈન શાસનની પ્રભાવના કરી. અકબરમાં અનાર્ય 28
[૬]