________________
સંસ્કાર હતા, તે અતિ ક્રૂર હતા, છતાં તેણે છ માસનું અમારી પ્રવન ફેલાવ્યું. જો ચંપાદેવી જ ન હેાત તા ? જે સૂરિજી જ ન હેાત તા ? જો અકબરમાં સંસ્કારની જમાવટ જ ન હેાત તા ? કાને મહાન્ કહેવા ? ખરેખર એક કાયડા અની જાય છે. ધ સૂરિજીના અંતિમ સમય :
પાંચ કર્તવ્ય ભ
૧ લા દિવસ
પર્યુષણ પવના
અમારાસ્કા
ઉનામાં હીરસૂરિજી અંતિમ માંદગીને બિછાને પડયા. તેમણે ઔષધ ત્યાગ્યું. સધાએ ઔષધ સ્વીકારવા વિનંતિ કરી. પણ આચાય ભગવતે ચાકખી ના પાડી. એ વખતે માતાઓએ ધવડાવવાનું બંધ કર્યું. છેવટે સધ સમસ્ત આગળ સૂરિજીને નમતું મૂકવુ પડ્યું, અને ગુરૂદેવ ઔષધ સ્વીકાર્યું, પણ તે કારગત ન નીવડયું અને ભાદરવા સુદ ૧૧ના રાજ તેઓ કાળધર્મ પામ્યા.
તે વખતે હીરસૂરિજી પાતે સૌરાષ્ટ્રમાં ઉનામાં હતા. અને સેનસૂરિજી લાહારમાં હતા. આમ અંતર ઘણું હતું. છતાં હીરસૂરિજીએ લાહેાર સ ંદેશા માકલ્યા કે, “તમે તાબડતામ જલદી વિહાર કરીને મને મળેા.”
ગીતા ગુરૂદેવની આજ્ઞા હાય ! ગમે ત્યારે વિહાર કરી શકાય જ સેનસૂરિજીએ તાખડતા. વિહાર કર્યાં. પૂજ્ય ગુરૂદેવને મળવા માટે હંમેશ ૩૦-૪૦ માઈલ વિહાર કરવા
EX
૧ લું કન્ય અમારિ પ્રશ્ન ન
(૬૪)