________________
Sણે છોકરા પૂર્ણ સંભવ છે ,
તરત જ અકબરે આશ્ચર્ય અને કુતુહલ સાથે માણસ પાસે ગાલીચો ઉપડાવ્યો. અને તરત જ ત્યાં પુષ્કળ કીડીઓ જોવા મળી. અકબર સ્તબ્ધ થઈ ગયે. સૂરિજી કોઈ મહાજ્ઞાની આવે છે એમ તેને લાગી ગયું. નીડર સૂરિદેવ
એક વાર તેને કે માનસિક ઉપાધિ થઈ; જે કેમે ય દુર ન થઈ એટલે તેમનાં ખાસ વિશ્વાસુ માણસ અબુલ ફઝલે અકબરને કહ્યું, “આ સૂરિદેવ હીરસૂરિજી મહાપવિત્ર સંત છે. તેમને આપણે વિનંતિ કરીએ તો તે કદાચ આપની ચિંતા દૂર કરે.”
અકબરે હીરસૂરિજીને વાત કરી. હરસૂરિજીએ સાફ ના કહેતાં જણાવ્યું કે, “અમે જૈન માં સાધુ મંત્ર, તંત્રાદિમાં પડતા નથી. અમારે મહામંત્ર શ્રી નવકાર છે. તે મોક્ષ આપે છે, છે મોક્ષ ન મળે ત્યાં સુધી બધું ય આપે છે. “તમે મોક્ષ પ્રાપ્તિના આશયથી તે મહામંત્ર ગણો તો તમારું બધું દુઃખ જતું રહે.”
ખરેખર ! સૂરિજીએ આવું બેધડક સુણાવી દઈને ભારે જોખમ વહોર્યું હતું. પણ સત્વ28 શાલી મહાત્માને ડર શેને?