________________
પયુ પણ
પના
પાંચ ઋતુ ચૈા
૧ લા
દિવસ—
મ
મ
બિહારીદાસ : તો કયું બડબડ કરતાં હૈ ? અચ્છા, દેખા. ઐસા કરા, ઇસ પવિત્ર સ્થલમે... ગાય કા કાઈ કાટે નહીં ઔર યહાં કા એક વૃક્ષ ભી કાઇ ન કાટે. અસ ઈતના ઈન્તજામ કરના, તરત જ અકબરે ફરમાન બહાર પાડયું કે આખા વૃંદાવનમાંથી એક પણ વૃક્ષ કાઇએ કાપવું નહિ, અને ગાયની ભગવતીની જેમ પૂજા કરવી. ગાલીચાનો પ્રસંગ
એક તરફ ધાતકી અકબર નજરમાં આવે છે. બીજી તરફ મુકુન્દ સન્યાસી ! અકબરના ભૂતપૂર્વ સંસ્કારાએ તેના પરિવર્તનમાં માટેા ફાળા આપ્યા છે. અસ્તુ. હવે આપણે મૂળ પ્રસંગ ઉપર આવી જઇએ.
અકબરે સુરિજીને કહ્યું : ‘ગુરૂદેવ, મહલમે... પધારિયે.” ત્યાં ગાલીચેા પાથરેલા હતા, તેથી હીરસૂરિજીએ કહ્યું : “ઇસકા ઉડાના પડેગા.”
અકબર કયું? કયા ઇધર કાઈ જીવકા સભવ હૈ ?
હીરસૂરિજીએ જોઈ લીધું કે ગાલીચા ખૂબ માટેા છે. ઘણા દિવસથી પડેલા જણાય છે. ઉપરથી જ સાફ થતો લાગે છે. જે ગાલીચા ઘણા દિવસ પડી રહે તે ભેજથી ત્યાં જીવાત્પત્તિ થાય જ એ સહજ છે. આમ વિચારીને સૂરિજીએ કહ્યુ, “હાં...જહાંપનાહુ ! ઈસકે નીચે
E398
E
૧ લુ'
કત વ્ય
અમારિ પ્રવત્તન
[૫૨]