________________
અકબરની શ્રવણુરુચિ
હીરસૂરિજી ગુજરાત જવાની તૈયારી કરવા લાગ્યા. અકબરે ઘણાં કાલાવાલા કર્યાં. પણ શ્રી હીરસૂરિજી તા વિહાર કરવા માટે અડગ રહ્યા. ત્યારે અકબરે કહ્યુ, “ હું આપના વગર કેવી રીતે જીવીશ ? કાઇને તેા અહીં મૂકી જાવ ? ત્યારે હીરસૂરિજીએ ગુજરાત પહોંચીને તરત સેનસૂરિજી મહારાજને ત્યાં મેાકલવા માટે કહ્યુ. તેમણે અકબરને કહ્યું કે, “સેનસૂરિજી મારા જેવા જ છે તેમને તુરત અહીં માકલી આપીશ.”
પર્યુષણ
પૂના
કન્તુ એ ૧ લા
દિવસ— વિ
屬屬園
અકબર, “ ગુરૂદેવ ! આપ ત્યાં કયારે પહેાંચા ? અને તેએ ત્યાંથી અહીં કયારે વિદ્વાર કરીને આવે ? ત્યાં સુધી હું શું કરૂ ? ત્યાં સુધી મને ઉપદેશ કાણુ સંભળાવે ?”
હીરસૂરિજીએ પાતાની સાથેના વિદ્વાન્ શિષ્ય શાંતિચંદ્રજીને રાકી દીધા. હવે સૂરિજીએ વિહાર કર્યાં. અકબર નિત્ય ઉપદેશ સાંભળીને દિવસે પસાર કરે છે તેમાં એક દિવસ શાંતિચંદ્રજીની કસાટી થઈ.
ગુર્વજ્ઞાપાલક મુનિવર શાન્તિચંદ્રજી :
બન્યું એવું કે અકબરે કટકદેશ ઉપર ચઢાઈ કરી. શાંતિચંદ્રજી લશ્કરની સાથે રહ્યા. કેમકે ગુરૂદેવની આજ્ઞા પ્રમાણે શાંતિચંદ્રજીએ હંમેશ અકબરની સાથે જ રહેવાનું હતું. અકબરને
મ
૧ લું
કત વ્ય
અમારિ
પ્રવૃત્તના
[te]