________________
જી
ની છે
કર્તવ્ય અમારિ પ્રવત્તન
જી તાડનું ઝાડ ઊંચું છે, વંટોળની સામે તે અડગ ઊભું રહેવા જાય છે તો તે તૂટી પડે પર્યુષણ
છે, અને નાનકડો જ છોડ વંટોળ સામે ઝૂકી પડે છે. એટલે તે ઊગરી જાય છે.
જરૂર પડે ત્યારે મૂકી પણ જવાય. જરૂર પડે ત્યારે લડી પણ પડાય, કયારેક સબસે કયા છે બડી ૫, તો ક્યારેક જડબાતોડ જવાબ. જેવું જે ગીતાર્થ પુરૂષનું સત્વ. છેવટે તો વિશ્વન ૧લે દિવસ- કલ્યાણકર શાસનની રક્ષા એ જ એમનો ઉદેશ.
હીરસૂરિજીએ અકબરને મંત્રતંત્રની ના પાડી કેમકે તેઓ તો મહાસત્વશાલી હતા. ઝૂકી પડવાની નીતિ અપનાવવાની તેમને જરૂર જ ન હતી. અને ખરેખર, તેમની અડોલતા સામે વિકરાળ વાઘ જે અકબર વિફરવાને બદલે ઝૂકી ગયો; તેમની ઉપર આફ્રીન પુકારી ગયો.
અકબરને થયું કે આ ઓલિયામાં કેવી તાકાત હશે કે જે મને પણ ઘસીને ના પાડી જી શકે છે. અકબરને હીરસૂરિજી માટે ખૂબ માન થયું. આ જ એક પ્રસંગ મહાત્મા આનંદ-
ઘનજીનો યાદ આવે છે. મહાત્મા આનંદઘનજી:
એક વખત તે મેડતામાં હતા. ત્યાં મેડતાના રાજાને પાણી સાથે અણબનાવ થયો. રાણી આનંદઘનજીના વંદન અર્થે આવી ત્યારે રાણીએ આનંદઘનજીને કહ્યું, “મારે રાજા સાથે
છે 8 એ
4
8