________________
[૪૧]
ON BEHALF
પકડવા માટે સિપાઈ એ
છૂટયા. અપેારનો સમય હતો; તે વખતે હીરસૂરિજી ચેાલપટ્ટો અદલતા હતા. એ સમયે કેટલાક અગ્રણીઓને ગંધ આવી ગઈ કે હીરસૂરિજીને પકડવા ફરમાન નીકળ્યું છે. સિપાઇ આવી રહ્યા છે. તેમને થયુ : શું આપણા ગુરૂ કેદમાં જશે ? તેમને હાથકડી થશે ? તો તો જૈન શાસન રડાઇ જાય.” એટલે એ પાંચ શ્રાવકા ઉપાશ્રયે દાડયા, તેમણે કહ્યું “ગુરૂદેવ ! ગુરૂદેવ ! ચાકીદારો આવી રહ્યા છે; આપને પકડવા. દાડા, દાડા.” એ વખતે બદલવાના ચેાલપટ્ટો એમને એમ હાથમાં રહી ગયા, તે જ્યાં બદલવા જાય છે, ત્યાં એક ભકતે હીરસૂરિજીને ધક્કો માર્યાં, ચાલપટ્ટો પડી ગયા, અને પાછલા બારણેથી વિદાય લેવી પડી. તે સાવ નગ્ન હતા. આમને આમ તેએ આગળ વધ્યે જાય છે. શ્રાવકા પાછળ હતા. આમ નગ્ન દાડતાં સાધુને જોઇને ખરતરગચ્છના કાઇ શ્રાવકને થયું : અરે ! નગ્ન અવસ્થામાં સાધુ ! તે વખતે તપગચ્છ અને ખરતરગચ્છના સૈદ્ધાંતિક મતભેદ ચાલતા હતા. એક બીજા, એક બીજા સામે જીએ પણ નહિ. પણ આ શ્રાવક બધું ભૂલી ગયા. તેને થયું; ગમે તેમ તો ય જૈન સાધુ છે ને ! ” મસ તેણે પેાતાના મકાનમાં પેસાડી દીધા. અને ભેાંયરામાં સંતાડી દીધા.
આવી વ્યકિતને આશા આપવા તે જોખમ ગણાય. પણ આ ભાઇએ તેની પરવા કર્યાં
[૪]