________________
[3]
3633
આ હીરસૂરિજી મહાત્યાગી. મહાસંયમી, જૈનાચાર્ય હતા. તેમનામાં સંયમશુદ્ધિની પ્રચંડ તાકાત હતી. તેએ સેકડા શિષ્યાના ગુરૂ હતા. આથી જ તેમના કાળ ધર્મ પછી જૈન સધ ઉપર જાણે Black out થઇ ગયા જેવું બની ગયું હતું. હીરસૂરિજી મહારાજાના સમય પછી લગભગ ૨૫૦ વર્ષ સુધીમાં ઘણુ ખેદાનમેદાન થઇ ગયું. મહેાપાધ્યાયશ્રી યાવિન્યજી મહારાજના વખતમાંય તિવનું પ્રાધાન્ય હતું. તેઓ મ ંત્ર, તંત્ર, દેારા, ધાગા કરવામાં હેશિયાર હતા. છતાં જમા પાસામાં તેમની શિત ખૂબ હતી. તેમનામાં બે મહાન ગુણ હતા. (૧) બ્રહ્મચર્ય અને (ર) શાસનરક્ષાની દાઝ,
એક વખત એક જતિએ એક મુસલમાનના છેાકરાને દેરાસરની દિવાલ પર પેશાબ કરતા જોયા. જતિએ કહ્યું: “હટ જા, નીકલ અહીંથી.” મુસલમાન “જા, જા, તું કયા કરેગા !” જતિ: “એસા ! અચ્છા, તો પેશાબ કરતે હી રહેા.” અને પેલા છેકરા પેશાબ કરતો રહ્યો. મ તે અધ થાય જ નહીં. તે હેરાન થઈ ગયા. તેના મા-બાપ પણ હેરાન હેરાન થઈ ગયા. પછી તેએ તે પતિ પાસે ગયા. ખૂબ આજીજી કરી. ક્ષમા માંગી. પછી જતિએ તેનો પેશાબ અધ કર્યો. આવી જબરજસ્ત તાકાત તે તિઓમાં હતી. પણ કાળાદિના પ્રભાવે તેઓમાં થાડુંક એશઆરામીપણું આવી ગયું. કેટલાક ધડી બની ગયા. શ્રી યોાવિજ્યજી મહારાજે તેમની
XX
[34]