________________
બસ, પતી ગયું. ગુરૂદેવે કહ્યું : “અમારા માટે બનાવેલું અમને ન ખપે, હવે શાસ્ત્ર પર્યુષણ
વાંચવા કરતા હું નવકાર ગણીશ.” અને તે દિવસથી તેમણે ત્યાં જઈને વાંચવાનું બંધ કર્યું પર્વના આવા હતા સૂરિદેવ ! શાસનના શિરતાજ ! પૂરા આચાર ચુસ્ત ! પાંચ જમ્બર સહિષ્ણુતા ?
અમારિ કર્તવ્ય
આ બીજો દાખલો છે, તેમની સહિષ્ણુતાનો. તેમને પગે ગૂમડું થયું. તે કાયુ હતું. ૧ લે
પ્રવત્તન K. ભકતો આવે, મત્યએણુ વંદામિ કરે, ત્યારે તેમનાં પગે અડતા એટલે હાથ, વીંટી વગેરે હન દિવસ
ગુમડાને અડે. નખ પણ ઘસાય, પીડા ઘણું થાય, આથી ગુમડું વર્યું અને મોટું થયું. ET2 પીડાનો પાર નહિ, અને કોઈને ખબર પડવા દે નહિં. લોકો જોરથી પગ દબાવે. આમ
દબાવી દબાવીને કાચા ગૂમડાને વધારી મૂકયું. એક વખત તે કાચું ગુમડું ફાટી ગયું. લેહી વહ્યું જાય. ચોલપટ્ટો લોહીવાળો થઈ ગયો. સવારના શિષ્યોએ આ જોયું. તેઓએ પૂછયું :
ગુરૂદેવ ! આ શું ? આટલું બધું લોહી નીકળ્યું છે તે વેદના નથી થતી ? આ ગમડું થયું ક્યારે ?
ગુરૂદેવ : પંદર દિવસથી થયું છે. શિષ્ય : તો આપે કહ્યું પણ નહિ ? ગુરૂદેવ !