________________
[૩૫]
HE
ચીજો અમારે ન ખપે.
શાસ્ત્રાજ્ઞાની વફાદારી
તેમણે તો જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે શાસનપ્રભાવના કરવાની હતી. માટે જ કાઇ છૂટછાટ લેતા નથી. ઉત્સર્ગની જેમ અપવાદ પણ માર્ગ છે. પણ અત્યંત સત્ત્વશાળી ગીતા આત્મા તેના લાભ ઝટઝટ ન ઉડાવે, જિનાજ્ઞા વિખ્ત ક્રાંતિ કરવા નીકળેલાએ ક્રાંતિની જ કબર ખેદી છે.
આજ્ઞાનો વિરોધ કે તેનો ભગ તે ભયંકર પાપ છે. તમે સાધુને કહાઃ “સાહેબ તમે નેરાકટ પેન્ટ પહેરી લો. અમે તમારી ‘જય જય’ ખેલવતાં સરઘસ કાઢીએ, માણેકચેાકમાં ભાષણ આપેા. પછી એકસા યુવાનો દીક્ષા લઇએ. તમારા શિષ્ય થઇએ.” છે ને, લાભ ! અરે ! પાંચ પણ યુવાનો દીક્ષા લે તો કેટલા બધા લાભ થાય ? આ તો પૂરા એકસા યુવાનો દીક્ષા લે છે! તો શુ મારે લાભાલાભ ન જેવા ? ના...નહીં જ. આ અપવાદ માર્ગ જ નથી. આ તો ઉન્માર્ગ છે. વળી સત્વ ગયા પછી કા ય લાભ સભવિત નથી. શિષ્યની એકલી લાલચ તો સત્વહીનતાનું લક્ષણ છે. આવા માણસે શું શાસનપ્રભાવના કરશે ?
સત્ત્વશાળી બનો. ઝટઝટ અપવાદના આશ્રય ન લા. શાસ્રચુસ્ત બનીને આજ્ઞાપાલન
EXPERIE
[૩૫]