________________
કર્તવ્ય
અમારિ પ્રવૃત્ત ના
Sજી પણ તે વાત હવે ગુરુદેવની પાસે મૂકીએ. તેઓ પોતે શું ઈચ્છે છે ? તે જાણીએ.
હીરસૂરિજી મહારાજ પાસે સંઘનો નિર્ણય મૂકવામાં આવ્યો હીરસૂરિજીએ દિલ્હી જવાની SS પર્વના ઈચ્છા પ્રદર્શિત કરી. તેમણે જોયું કે ત્યાં જવાથી શાસનની પ્રભાવના થવાની છે.
જેઓ ભગવાન જિનેશ્વરદેવની આજ્ઞાને માથે ચઢાવતા હોય, તેમને વંદન-પૂજન કરતા ૧ લે દેવસ
હોય, દેવગુરુની પ્રત્યે પૂરેપૂરી અદબ રાખતા હોય તે સંધ ૨૫મો તીર્થકર ગણાય. જ્યારે બધા સંઘોએ હીરસૂરિજીને દિલ્હી જવાની ના પાડી ત્યારે તેઓ બોલ્યા, “આ અંગે શ્રી સંઘ જરાય ચિંતા ન કરે મને લાગે છે કે ત્યાં સુંદર શાસનપ્રભાવના થવાની છે.
હવે કરવું શું ? ગુરુદેવ હીરસૂરિજીની ઇચ્છા દિલ્હી જવાની હતી અને શ્રી સંઘની તે અંગે અનિચ્છા હતી. છેવટે વચલો રસ્તો શોધાયો. ઉપાધ્યાય વિમલહર્ષ મુનિને આગળ મોકલીને તપાસ કરવાનું નકકી થયું. તેઓ માહિતી મેળવતા જાય અને સમાચાર આપતા જાય. મુશ્કેલી જણાય તો આગળથી જણાવે. તે દરમ્યાન હીરસૂરિજી પણ ધીમે ધીમે વિહાર ચાલુ રાખે.
આમ કરતાં હીરસૂરિજી ખંભાત આવ્યા. ત્યાંના સુબાએ હાથી, ઘોડા, પાલખી, છડીદાર, * માણસ, લશ્કર વગેરે આપવા માટે કહ્યું ત્યારે હીરસૂરિજી મહારાજે ચેખી ના પાડી કે એ 8