________________
પશુ પણ વના કત બ્યા
૧ લે
દિવસ—
E
633
તેટલા જ તપ કરવા જોઇએ. આખા જાય, આંધળા થવાય, કાન બહેરા થઇ જાય, આવું અધુ તપ ખેંચવાથી થતુ હાય તો તેટલા તપ કરવા યાગ્ય નથી.
ચંપા શ્રાવિકા ઉપવાસ કરતી હતી; પણ તેનામાં દીનતા ન હતી. મરતાં મરતાં તે તપ કરતી ન હતી. શું તેની પ્રસન્નતા હતી મુખ ઉપર ? કેવી અપાર મનમાં મસ્તી હતી ? ભૂખ્યા રહેવા છતાં મુખ પર તેજસ્વિતા હતી. આનો પ્રભાવ અકબર ઉપર ખૂબ પડયા. તપ કરતાં અને
ચ તેની મસ્તીથી તે સ્તબ્ધ થઇ ગયા.
ચંપાને પૂછ્યું : તેરા આલિયા કહાં હૈ? ચપા : હાલ ગધારમે હૈ.
EXE
અકબરનું આમન્ત્રણ :
અકબરને થયું કે આવા મહાન એલિયા ! તેનું દર્શન મારે કરવુ' જ જોઇએ. અકબરે ગધાર, ખંભાત અને અમદાવાદના સુબાએને ફરમાન માકલ્યું કે, જૈન આચાર્ય હીરસૂરિજી આલિયાને જ્યાં ાય ત્યાંથી પૂરા સન્માન સાથે તાબડતોબ દિલ્હી તરફ રવાના કરવાની વ્યવસ્થા કરી. આ સમાચાર બધે ફેલાઇ ગયા. ત્રણેય માટા નગરના સધ ભેગા થયા. “કરવું શું ? ” હીરસૂરિજીને દિલ્હી જવા દેવા કે નહીં? હીરસૂરજ દિલ્હી જાય તો વાંધા
૧૯ કન્ય અમાર પ્રવન
(૩૨)