________________
પયુ ષણ્
પરીક્ષા કરવા ધાર્યું. તેણે ચંપાને પેાતાને ત્યાં રાખી. જ્યાં ચંપાને રાખવામાં આવી હતી, તેની બહાર તાળાં લગાવ્યાં મહાર સખત ચેકી પહેરી રાખ્યા. અને થાડા દિવસ પછી તેને પવના ખાતરી થઈ. અકબર અજાયબ પામી ગયા. ચંપાના જવાબ કેવા હતા ? “ગુરૂકૃપાથી આ તપ થાય છે.” યાદ કરેા શાલિભદ્રને. કેટલા વૈભવ હતા ? એક પણ રત્નજડિત કુઅલ શ્રેણિક ૧ લો "અને જેવા ન ખરીદી શકયા. તે શાલિભદ્રની માએ સાથે કબલ ખરીદી અને એક વાર વાપરીને ઈ ફેંકી દીધી કેટલા વૈભવ હશે ? શ્રેણિકને થયું કે સવા લાખ સેાનામહેારની સાળ સાળ રત્નકંબલ જેણે ખરીદી, તેનો વૈભવ કેવા હશે ? એ વૈભવ જોવા શ્રેણિક શાલિભદ્રને ત્યાં જાય છે. શ્રેણિકને થયું કે, ‘જે હું ન ખરીદી શકયા, તે લેનાર વળી કેવા હશે ? ’
કત્ત બ્ય
દિવસ—
પાંચ
廣西昌園園的
XXX
શાલિભદ્ર સાતમે મજલે હતા. શ્રેણિક મહારાજા પાંચમે મજલે ગયાં. ત્યાં તેમને ઊભા રાખ્યા, કેમકે . મજલે સ્ત્રીઓનું નિવાસસ્થાન હતું. પરપુરૂષથી ત્યાં ન જવાય. શાલિ- જે ભદ્રની માએ બૂમ મારી. “બેટા, શાલિભદ્ર નીચે આવ.” શાલિભદ્ર સાતમે મજલેથી પાંચમે મજલે આવે છે. શ્રેણિક તેને ભેટી પડે છે. થાડી જ ક્ષણામાં ભદ્રા ખેલે છે છોડી દે, મારૂ કુસુમ કરમાઇ જશે.”
શ્રેણિકે પૂછ્યું : “શાલિ! તારી તબીયત સારી છે ને ? ”
૧ ૯
ક ન્ય
અમારિ પ્રવત્ત ન
(૩૦)