________________
7
પયુ ષણ
પપના
કd ૧ લે
કર્તવ્ય અમારિ પ્રવર્તાન
દિવસ
એક દિવસ અકબરે આ બધું જોયું. તેણે પિતાના માણસને પૂછયું કે, “આ શું છે.? તપાસ કરો,” માણસે તપાસ કરીને કહ્યું, “બાદશાહ સલામત ! આ ચંપા નામની જૈન બાઇ ઉપવાસ કરી રહી છે. ઉપવાસ એટલે આપણું રોજા જેવું વ્રત.”
અકબર : “કેટલા રાજા કર્યા છે ?” ઉત્તર: “તેની ઈચ્છા છ માસના રોજ કરવાની છે.”
રાજા “છ માસના ઉપવાસરોજ એટલા તે ઉપવાસ થતાં હશે !” અસંભવ. અકબર પિતે રમઝાન માસ આવે ત્યારે એક માસના રોજ કરતો. એ લોકોના રાજા એટલે દિવસ બિલકુલ ખાવાનું નહીં. સાંજે ચંદ્ર દેખાય પછી પેટ ભરીને ખાઈ શકાય. આખી રાત ગમે તે ખવાય. ફક્ત સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી ખાવાનું બંધ. આવા તેમના રાજા હોય છે.
આવા રાજા અકબર કરતે, તેથી તેને થયું કે એક માસના રાજા કરતા અને તે મુશ્કેલી પડે છે છે, તે આ છ માસના રોજા ! અને તે પણ રાત ને દિવસ કશું ખાવાનું નહિ !
અકબર પોતાના ધર્મમાં ચુસ્ત હતા તે બીજાના ઘર્મની કદર કરવાનું ભાગ્ય પામ્યો. જે બ્રાહ્મણે ફળાહારવાળા ઉપવાસ કરતા હોય છે તે કહે છે કે, “તમારા જેનોના ઉપવાસ તો કમાલ !” અમારે તુલસીના પાન ઉપર જેટલું સમાય તેટલું ખાવાનું છે કે હવે તે કેળના
જે
છે