Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे वस्त्रं तस्याः स्त्रिया अन्तर्योनौ-योनिमध्ये अनुप्रविशेत । इह वस्त्रमित्युपलक्षणं, तेन अन्यदपि तथाविधं के शादिकं बोध्यम् । यथा केशिमात्रा रोगविशेषनिवारणार्थ रक्तनिरोधनाधर्थवा अज्ञातशुक्रपुद्गलसंयोगाः केशा योनौ बद्धास्तत एव गर्भो जातः । तस्माद् गर्मात् केशिमुनिरुत्पन्न इति । इति द्वितीयं स्थानम् । तथासा स्त्री स्वयं पुत्रकामनया शुक्रपुद्गलान् अन्तर्योनौ प्रवेशयेत् । अयं भावः-शीलरक्षणार्थिनीत्वात् परपुरुषसंगममनाकाङ्क्षन्ती काचित् पुत्रकामा स्त्री शुक्रपुद्गलान् स्वयमेव योनिमध्ये प्रवेशयेदिति । इति तृतीयं स्थानम् । तथा-पर-स्वातिरिक्तः कर सकती है, ऐसा यह प्रथम कारण है, द्वितीय कारण ऐसा है, कि पुरुषके वीर्यसे गीला हुआ वस्त्र यदि स्त्रीकी योनिके भीतर घोंस दिया जाता है, तो उससे भी वह गर्भ धारण कर सकती है, यहां "वस्त्र" यह उपलक्षणरूप है, इससे यह भी ग्रहण कर लेना चाहिये कि पुरुषके वीर्यसे गीले यदि लिङ्गादिके ऊपरके बाल आदि हों और वे वस्त्रादिमें बांधकर योनिके ऊपर बांध लिये जावे तो इस स्थितिमें भी स्त्रीको गर्भ रह सकता है, जैसे-केशीकी माताने रोग विशेषको दूर करनेके लिये या रक्तका निरोधन करने अदिके लिये शुक्र पुद्गल संयोगवाले केशोंको योनिके ऊपर बांध लिया था, सो उसीसे उसकोगर्भ रह गया था, और उस गर्भसे केशिश्रमण उत्पन्न हुए थे, इस प्रकारका यह द्वितीय स्थान है, तृतीय कारण ऐसा है, कि कोई पुत्रकी कामनायाली स्त्री पुरुषके पतित वीर्यको योनिके भीतर धर ले तो ऐसी स्थिति से भी
બીજું કારણ આ પ્રમાણે છે–જે પુરુષના વિર્યથી ખરડાયેલા અને કેઈ સ્ત્રી પિતાની નિમાં પ્રવેશાવે છે, તે તેના દ્વારા પણ તે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે છે. અહીં વસ્ત્ર તે ઉપલક્ષણ રૂપ છે. અહીં એવું પણ ગ્રહણ કરવું જોઈએ કે પુરુષના લિંગાદિની ઉપરના અને આસપાસના વિયથી ખરડાયેલા બાલને કઈ વસ્ત્રમાં બાંધીને નિની ઉપર બાંધી દેવામાં આવે, તે પણ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે જેમકે કેશી શ્રમણની માતાએ રેગવિશેષને દૂર કરવા માટે અથવા રક્તસ્ત્રાવ અટકાવવા માટે શુકે પુલ (વીર્ય પુક્કલ) ના સંયોગવાળા કેશને યોનિની ઉપર બાંધી દીધાં હતાં, અને તેના દ્વારા જ તેને ગર્ભ રહ્યું હતું, અને તે ગર્ભમાંથી કેશી શ્રમણ ઉત્પન્ન થયા હતા.
ત્રીજું કારણ નીચે પ્રમાણે છે-કે પુત્રની કામનાવાળી સ્ત્રી કેઈ પુરુષના પતિત વીર્યને પિતાની નિમાં દાખલ કરી દે, તે એવી પરિસ્થિતિમાં પણ તે સ્ત્રીને ગર્ભ રહી શકે છે. આ કથનને
श्री. स्थानांग सूत्र :०४