Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११२
सूत्रकृताङ्गसूत्रे ज्ञानदर्शनचारित्रस्य प्ररूपकः (परिभासेजा) परिभाषेत ब्रूयात् (एवं) एवं अनन्तरोक्तं (पमासंता) प्रभाषमाणाः (तुम्भे) यूयं (दुपक्खं चैव) दुष्पक्षं दुष्टः पक्षो दुष्पक्षः तम् अथवा रागहे यात्मकं पक्षद्वयं (सेवह) सेवध्वमिति ॥११॥
टीका:--'हे' अथ पूर्वपक्ष समाप्त्यनन्तरम् 'मोक वविसारए' मोक्षविशारदः मरूपका, मोक्षस्य तत्कारणस्य ज्ञानदर्शनचारित्राख्यस्य विशारदः श्रूपकः 'भिक्खू भिक्षु भिक्षणशीला, 'ते' तान् प्रतिकूलोपस्थितान् अन्यदर्शिनः । 'ए' अनन्तरोदीरितमार्गेण 'पभासंता' प्रभाषमाणाः सन्तः अन्यदर्शनिन: साधुस्वरूपधारिणो गृहस्थाश्च 'दुपक्ख दुष्पक्षम् , दुष्टः पक्षो दुष्पक्षः तमेव । 'तुम्भे' यूयम् 'सेवह' सेवध्वम् । अपवा-रागद्वेषात्मकं पक्षद्वयं सेवध्वम् । सदूषण स्यापि स्वपक्षस्य समर्थनात् रागः । तथा-निर्दुष्टस्याऽपि संयममार्गपतिक्षेपकरणात् पद्वेषः। यद्वा-आधार्मिकोदेशिकान्नादिभोनित्शद् गृहस्थपक्षस्याऽसेवनम् । दुष्पक्ष अर्थात् दूषित पक्ष या विपक्ष (रागद्वेषरूप पक्ष) का सेवन कर रहे हो ॥११॥
टीकार्थ-यहां 'अर्थ' शब्द पूर्वपक्ष की समाप्ति का सूचक है। मोक्ष में विशारद अर्थात् मोक्ष के कारणभूत ज्ञान, दर्शन और चारित्र तप का निरूपण करने में कुशल भिक्षु प्रतिकूल रूप से उपस्थित उन अन्य दर्शनियों से इस प्रकार कहे हमारे ऊपर असमीचीन आक्षेप करते हुए तुम साधुवेषधारी या गृहस्थ दूषित पक्ष का सेवन करते हो या रागद्वेष रूप द्विपक्ष का सेवन करते हो । अपने सदोष पक्ष का समर्थन करने के कारण राग और निर्दोष संयममार्ग पर भी आक्षेप करने के कारण द्वेषरूप पक्ष है । अथवा आधाकर्मी तथा औद्देशिक अन्न
આ પ્રકારના આક્ષેપો કરનારા તમે લોકે દુપક્ષ (દૂષિત પક્ષ)નું અથવા દ્વિપક્ષનું (રાગદ્વેષ રૂપ પક્ષનું) સેવન કરી રહ્યા છો.” ૧૧
ટીકાર્થ—અહીં અથ પદ પર્વ પક્ષની સમાપ્તિનું સૂચક છે. મોક્ષમાર્ગના વિશારદ મેક્ષ સાધવામાં કારણભૂત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું નિરૂપણ કરવામાં સાધુએ અન્ય મતવાદિઓના પૂર્વોક્ત આક્ષેપોને જવાબ આ પ્રમાણે આપ જોઈએ—અમારા ઉપર અનુચિત આક્ષેપ કરનારા તમે સાધુવેષધારી અથવા ગૃહસ્થો દૂષિત પક્ષનું સેવન કરો છ–અથવા રાગદ્વેષ દ્વિપક્ષનું સેવન કરે છે. એટલે કે તમારા સદોષ પક્ષનું સમર્થન કરવાને કારણે તમે રાગ રૂપ પક્ષનું સેવન કરે છે અને નિર્દોષ સંયમમાર્ગ સામે આક્ષેપ કરવાથી ઢષ રૂપ પક્ષનું સેવન કરે છે. અથવા આધાકર્મ આદિ દેષયુક્ત તથા ઔદેશિક અન્ન આદિને આહાર કરવાને કારણે આપ ગૃહરથ પક્ષનું
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨