Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् ६८७ दियाणि य) मनः च-पुनः पञ्चेन्द्रियाणि-श्रोत्रादीनि समाहरेत्, तथा-(पावकं च परिणाम) पापकं च-पापस्वरूपं परिणाम तथा (तारिसं भासादोसं च) तादृशं पापात्मकं भाषादोषं च संहरेदिति ॥१७॥
टीका-पूर्वसूत्रोक्तमेवार्थ विस्तरेण प्रतिपादयति-समुपस्थिते मरणसमये यथा-संछिन्नमूलबन्धनो वृक्षो व्यापारविरहितो भूवि निश्चलस्तिष्ठति तथा ज्ञात्वा मरणकालं विद्वान 'हस्थपाए य' हस्तौ पादौ च स्वकीयौ 'समाहरे' संहरेत्-व्यापाराभिवर्तयेत्, कर्मकराभ्यां हस्ताभ्यां पद्भयां वा कमप्यशुभं व्यापार न कुर्यात्, चेष्टभानोऽपि छिन्नमूलवृक्षवत् निश्चलं शरीरं भुवि व्यवस्थापयेत् । 'य'च तथा-'मण' मनः 'पंचिंदियाणि' पञ्चेन्द्रियाणि श्रोत्रेन्द्रियादीनि अशुभव्यापारान्निवर्तयेत् । स्व स्वविषयेभ्य इन्द्रियाणां विरतिं कुर्यात् । इन्द्रियद्वारा रागतो विषयान्नाऽऽददीतेत्यर्थः । एवं केवलं बाधकरणस्यैवोपरामो न, किन्तु मनअध्यवसाय को और पाएमय भाषादोष को संहरण करे अर्थात् इनकी प्रवृत्ति को रोक दे॥१७॥
टीकार्थ - पहले वाले सूत्र में कथित अर्थ यहां विस्तार से प्रतिपादन किया गया है । जिसका मूल काट डाला गया है, ऐसा वृक्ष हलन चलन से रहित होकर भूतल पर निश्चल पड़ा रहता है, उसी प्रकार मरणकाल उपस्थित होने पर विधान मृत्यु को निकट आती देख कर अपने हाथों और चरणों के व्यापार को रोक दे। हाथों और चरणों से कुछ भी व्यापार न करे। छिन्नमूल (कटे हुए, वृक्ष की भाँति चेष्टा करता हुआ भी शरीर को पृथ्वी पर निश्चल रक्खे । इसी प्रकार मन को और श्रोत्र आदि पांचों इन्द्रियों को अशुभ व्यापार से निवृत्त करले, अर्थात् इन्द्रियों के किसी भी विषय में राग द्वेष न करे। સાયને અને પાપમય ભાષાદેષને સંહરણ કરે અર્થાત્ તેઓની પ્રવૃત્તિને રોકી દે.
ટીકાર્થ–પહેલાના સૂત્રમાં કહેલ અર્થનું અહિયાં વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવેલ છે જેનું મૂળ કાપી નાખવામાં આવેલ છે, એવું વૃક્ષ હલન ચલન વિનાનું થઈને પૃથ્વી ઉપર સ્થિર પડયું રહે છે, એ જ પ્રમાણે મરણકાળ પ્રાપ્ત થાય ત્યારે વિદ્વાન પુરૂષો મૃત્યુને નજીક આવેલું જોઈને પિતાના હાથ અને પગની પ્રવૃત્તિ રોકી દે છે. હાથ અને પગથી કાંઈ પ્રવૃત્તિ કરતા નથી, છિન્નમૂળ (કપાયેલ) ઝાડની માફક શરીરને પૃથ્વી પર સ્થિર રાખવું, એજ પ્રમાણે મનને તથા કાન વિગેરે પાંચ ઇન્દ્રિયોને અશુભ પ્રવૃત્તિથી રોકી દે. અર્થાત્ ઇંદ્રિના કેઈ પણ વિષયમાં રાગદ્વેગ કરે નહિં કેવળ ઇન્દ્રિયની બાહ્ય બહાર)ની પ્રવૃત્તિથી જ રોકાવું તેમ
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨