Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
महासत्करणीया लोके । अथवा भागो भाग्यम्, तथा महद्भाग्यं विद्यते येषां ते महाभागाः । परलोके सुकृतं समुपार्जितं यद् बलात् इहलोकेऽधुना तज्जनितं सुखं भवति । 'वीरा' पर सैन्यमर्द्दने समर्थाः सन्ति किन्तु 'असमत्तदंसणो' अस म्यक्त्वदर्शिनः, न सम्यक द्रष्टुं शीलं येषां तेsसम्यक्त्वदर्शिनः मिथ्यादृष्टय इति यावत् । ' तेर्सि' तेषामसम्यक्त्वदर्शिनाम् । 'परक्कतं' पराक्रान्तम्, तपोदानाऽध्ययनादिषु प्रयत्नादिकं तत् ! 'असुर्द्ध' अशुद्धम् अविशुद्धिकारि । तैः कृतं तपःप्रभृति शुभानुष्ठानमपि बन्धनाय एव । कुवैधकृत चिकित्सावद् विपरीत फलजनकम् । यद्यपि तपःप्रभृतिकं विशिष्टफलाय भवति, किन्तु तेषां मिथ्यादृष्टीनां तपोऽपि बन्धनायैव । भावोपहतत्वात् सनिदानत्वाद्वा । यथैकरसमपि जलं ततद्भूभाविकान् आसाद्य मिष्टं तिक्तं लवणाक्तं भवति तद्वत् तत्ततेषां पराक्रान्तम् । में उपार्जित सुकृत के बल से इस भव में सुख का अनुभव कर रहा हो और वीर अर्थात् शत्रुसेना का मर्दन करने में समर्थ हो किन्तु मिथ्यादृष्टि हो तो उसका पराक्रम अर्थात् तप दान अध्ययन आदि में किया हुआ प्रयत्न अशुद्ध है । वह तप आदि शुभानुष्ठान भी कर्मबन्धन का ही कारण होता है। जैसे कुवैद्य के द्वारा की हुई चिकित्सा विपरीत फल प्रदान करने वाली होती है । यद्यपि तप आदि का विशिष्ट निर्जरा रूप फल होता है तथापि मिथ्यादृष्टि के लिए वे भी कर्मबन्ध के ही कारण होते हैं, क्यों कि वे भावना से दूषित (अर्थात् सद् विवेक से रहित) होते हैं अथवा निदान से युक्त होते हैं। जल में एक ही प्रकार का स्वाभाविक रस सर्वत्र होता है, परन्तु भिन्न भिन्न प्रकार के भूभागों के संसर्ग से वह कहीं मीठा कहीं खारा हो
७०२
હાય, પૂર્વ ભવમાં પ્રાપ્ત કરેલા સુક્રતના ખળથી આ ભવમાં સુખને અનુભવ કરી રહ્યા હાય તથા વીર અર્થાત્ શત્રુના સૈન્યનું મન કરવામાં સમર્થ હાય પરંતુ મિથ્યા ષ્ટિવાળા હાય તા તેનું પરાક્રમ અર્થાત્ તપ, દાન, અધ્યયન વિગેરેમાં કરેલ પ્રયત્ન અશુદ્ધ છે. તે તપ વિગેરે શુભ અનુષ્ઠાન પણ કમ અન્યના કારણ રૂપજ થાય છે. જેમ કુવૈદ્ય દ્વારા કરવામાં આવેલ ચિકિત્સા ઉલ્ટા લને આપવા વાળી થાય છે, જો કે તપ વિગેરેનું વિશેષ પ્રકારની નિરા રૂપલ હોય છે. તેા પણ મિથ્યાદષ્ટિવાળાને માટે તે પણ કમ બંધના કારણુ રૂપજ હાય છે. કેમ કે તે ભાવનાથી દૂષિત (અર્થાત્ સ વિવેક વિનાના) હોય છે, અથવા નિદાનવાળા હોય છે. જલમાં એકજ પ્રકારના સ્વભાવિક રસ જ સર્વત્ર હાય છે. પરંતુ અલગ અલગ પ્રકારના ભૂ ભાગાના સંસગથી તે કયાંક મીઠું અને કયાંક ખારૂ થઈ જાય છે, એજ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨