Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 722
________________ ७१० सूत्रकृताङ्गसूत्र यद्वा तद्वा आहारमाहार्य यत्र तत्र मुखनिद्रा मासादितः, येन तेन प्रकारेण सन्तुष्टः अतस्त्वयाऽऽत्मा ज्ञात इति भावः । एकैककवलस्थ न्यूनताकरणेन ऊनोदरता कर्तव्या। एवमेव पाने, पात्रादिसंयमोपकरणेऽपि ऊनोदरता विधेया। तथा चोक्तम् 'थोवाहारो थोवममियो य जो ! होइ योवनिदो य । थोवोवहि उवगरणो, तस्स हु देवा वि पणमंति' ॥१॥ अवमोदरिक कहलाता है, तीस कवल प्रमाण आहार करने वाला प्रमाण प्राप्ताहारी कहलाता है और बत्तीस कवल आहार करने वाला सम्पूर्णाहारी कहा जाता है ॥ व्य. सूत्र उ. ८॥ ___अरस विरस आदि का भेद न करके जो भी आहार निर्दोष प्राप्त हो जाय, उसे ही ग्रहण करले। प्रशस्त अप्रशस्त भूमि का विकल्प न करके कहीं भी सुख की नींद से सो ले और जो भी मिल जाय उसी में सन्तुष्ट रहे। ऐसी उदासीन वृत्तिवाला महापुरुष ही आत्मा का ज्ञाता होता है। एक एक कवल की कमी करके ऊनोदरता करनी चाहिए। इसी प्रकार पानी तथा संयम के उपकरण पात्र आदि में ऊनोदरता करनी चाहिए । कहाँ भी है-'योवाहारो थोवभणिो ' इत्यादि। આવે છે. ચોવીસ કેળીયાના પ્રમાણવાળા આહાર લેનારને અવમદરિક કહે. વાય છે, ત્રીસ કોળીયાના પ્રમાણવાળે આહાર લેવા વાળાને પ્રમાણમાસાહારી કહેવાય છે. અને બત્રીસ કેળિયાના આહારવાળાને સંપૂર્ણાહારી કહેपाय छे. ॥०५. स. 36 અરસ વિરસ વિગેરેનો ભેદ કર્યા વિના નિર્દોષ રીતે જે કાંઈ આહાર પ્રાપ્ત થઈ જાય, તેને જ ગ્રહણ કરી લે. પ્રશસ્ત અથવા અપ્રશસ્ત ભૂમિને વિકલ્પ ન કરતાં જ્યાં સુખ પૂર્વકની નિદ્રા આવે ત્યાં સુઈ જવું. અને જે કાંઈ મલે તેનાથી સંતેષી રહેવું. આવી ઉદાસીન વૃત્તિવાળા મહાપુરૂષ જ આત્મતત્વને જાણવાવાળા થાય છે. એક એક કોળીયાને કમ-એક કરીને ઉદરતા કરવી જોઈએ. આજ પ્રમાણે પાણી તથા સંયમના ઉપકરણ પાત્ર વિગેરેમાં ઉદરપણું કરવું मे. ४यु ५ छ है-'थोवाहारे। थोवभणियो' प्रत्यारे भE५ माहार. શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨

Loading...

Page Navigation
1 ... 720 721 722 723 724 725 726 727 728