Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे अन्वयार्थ:-(अतिक्कम तु) अतिक्रमतु-पाणिपीडनं महाव्रतातिक्रमं वा (वायाए) वाचा-वाण्या (मणपा वि) मनसापि (न पत्थर) न प्रार्थयेत् -नामिल षेदित्यर्थः, (सनो संवुडे) सर्वतः-बाह्याभ्यन्तरतः संवृतो गुमः (दंने) दान्तः -इन्द्रिय नो इन्द्रियदमनयुक्तः (आयाणं) आदानम्-मोक्षकारणं सम्यग्-ज्ञाना. दिकम् (सुसमाहरे) सुसमाहरेत्-गृह्णीयादिति ॥२०॥ ___टोका-अपि च 'अतिकमंतु' अतिक्रम-माणिनां पीडनम्, महाव्रतस्याऽतिक्रमं वा । अथवा-साहंकारेण मनसा परेषां तिरस्करणम्, एतादृशमतिक्रमम् । 'वायाए' वचसा 'मणसा' मनसा 'वि' अपि 'न पत्थर' न प्रार्थयेत् । प्राणातिपातादिपरपीडाजनकं कर्म कथमपि न कुर्यात् वाचा मनसा वा। वाणी मनपोः प्रतिषेधात् कायिकातिक्रमणा मावस्तु अर्थादेव सिद्धः, तदेव मनोवाकायैः
साधु वचन से अथवा मन से भी अतिक्रम की अर्थात् किसी को पीडा पहुँचाने की अथवा महाव्रतों का उल्लंघन करने की अभिलाषा न करे । वह पूर्ण रूप से संवर युक्त हो, इन्द्रियमन को दमन करने वाला हो और आदान अर्थात् मोक्ष के कारण सम्यग्ज्ञान आदि को ग्रहण करे।२०।
टीकार्थ--अतिक्रम का अर्थ है-प्राणियों को पीड़ा देना और महा व्रतों का उल्लंघन करना अथवा अहंकारयुक्त मन से दूसरों का तिरस्कार करना। साधु इस प्रकार का अतिक्रम करने की वचन से और मन से भी इच्छा न करे। प्राणातिपात आदि परपीड़ाजनक कार्य वचन या मन से भी न करे। जब वचन और मन से अतिक्रमण करने का निषेध कर दिया तो कायिक अतिक्रमण का त्याग तो स्वतः सिद्ध ही हो
અન્વયાર્થ– સાધુએ મન અથવા વચનથી પણ અતિક્રમની અર્થાત્ કેઈને પીડા પહોંચાડવાની ઈચ્છા કરવી નહીં તથા મહાવ્રતના ઉલ્લંઘન કરવાની પણ ઈચ્છા ન કરવી. તેણે પૂર્ણરૂપથી સંવરયુક્ત થઈને, તથા ઇન્દ્રિય અને મનનું દમન કરવાવાળા થઈને આદાન–અર્થાત્ મોક્ષના કારણ રૂ૫ સમ્યક જ્ઞાન વિગેરેને ગ્રહણ કરવા માટે
ટીકાર્થઅતિક્રમ એટલે પ્રાણિઓને પીડા પહોંચાડવી. તથા મહાવ્રતનું ઉલંધન કરવું અથવા અહંકાર યુક્ત મનથી બીજાઓને તિરસ્કાર કરે. આવા પ્રકારના અતિકમ કરવાની મનથી કે વચનથી પણ સાધુએ ઈચ્છા ન કરવી પ્રાણાતિપાત વિગેરે અન્યને પીડા પહોંચાડનાર કાર્ય મન અથવા વચનથી ન કરવા. જ્યારે મન અને વચનથી પણ અતિક્રમ કરવાનો નિષેધ કરવામાં આવ્યું, તે કાયિક (શરીરથી) અતિક્રમને ત્યાગ તે સ્વતઃ સિદ્ધ થઈ જાય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨