Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ८ उ. १ वीर्यस्वरूपनिरूपणम् ६८५ __टीका-अपि च-अन्यदपि-जहा' यथा-येन प्रकारेण 'कुंमे' कूर्मःकच्छपः 'सअंगाई' स्वाङ्गानि-स्वशिरश्चरणादीनि-स्वशरीरावयवान् ‘सए देहे' स्वस्मिन् शरीरे 'समाहरे' समाहरेत्' यतः कुतोऽपि दिग्देशात् समुपागच्छति भयेन स्वावयवं स्वावयविनि शरीरे प्रवेशयति । एवं-तथा-तेन प्रकारेण 'मेहावी' मेधावी-मर्यादावान सदसद्विवेकवान् ‘पावाई' पापानि स्वकीयानि स्वावयव. प्रायाणि 'अज्झप्पेण' अध्यात्मना संपाप्त मरणसमये सम्रग धर्मध्यानादिभावनया 'समाहरे' समाहरेत् स्वस्मिन्नुपसंहरेत्, समुपस्थिते मरणसमये सम्यक्संलेखनया संलेखितकायः पण्डितमरणेन स्वात्मानमुपसंहरेदिति । यथा हि-समागच्छति भये लेता है, उसी प्रकार मेधावी (धारणा बुद्धि वाला अथवा विवेकी) पुरुष पापों को धर्मध्यान आदि की भावना से संकुचित करले ॥१६॥
टीकार्थ--यहाँ 'जहा' शब्द दृष्टान्त के अर्थ में है। जिस प्रकार कच्छप अपने सिर पग आदि अंगों को अपने ही शरीर में गोपन कर लेता है अर्थात् किसी भी प्रकार का भय उपस्थित होने पर अपने अवयवों को शरीर में समालेता है, उसी प्रकार मेधावी अर्थात् मर्यादावान् अथवा सत् असत् के विवेक से युक्त पुरुष अपने पापों को धर्मभावना से सिकोड़ दे। अर्थात् मृत्यु का समय उपस्थित होने पर सम्यक प्रकार से अपनी काया का संलेखन करके पण्डितमरण से अपने शरीर का परित्याग करे ।
अभिप्राय यह है-जैसे भय उपस्थित होने पर कछुआ अपने अंगों સંકેચી લે છે, એ જ પ્રમાણે બુદ્ધિશાળી (ધારણા બુદ્ધિવાળો અથવા વિવેક) ઘર્મ ધ્યાન વગેરે ભાવનાથી પાપને સંકુચિત કરીલે. ૧૬
ટીકાર્થ—અહિયાં કgીએ પદ દષ્ટાન્તના અર્થમાં વપરાયેલ છે. જે રીતે કાચ પિતાના માથું, પગ વિગેરે અંગોને પિતાના જ શરીરમાં સમાવી લે છે. અર્થાત્ કઈ પણ પ્રકારનો ભય ઉપસ્થિત થાય ત્યારે પોતાના અવયને શરીરમાં સમાવી લે છે, એ જ પ્રમાણે મેધાવી અથતું મર્યાદાવાન અથવા સત્ અસના વિવેકને જાણનાર પુરૂષ પિતાના પાપને ધર્મભાવનાથી સંકેચી લે અર્થાત મૃત્યુને સમય આવે ત્યારે સમ્યક પ્રકારથી પિતાના શરીરનું લેખન કરીને પંડિત મરણથી પિતાના શરીરને परित्याग ४२.
કહેવાને અભિપ્રાય એ છે કે-જેમ ભય ઉપસ્થિત થાય ત્યારે કાચ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨