Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
D
३६४
सूत्रकृताङ्गसूत्रे 'तत्य' तत्र 'तिब्बभिवेयणाए' तीवाऽभिवेदनया, 'ण मिजती' न म्रियन्ते, स्वकृतकर्मणां यत् फलं तस्याऽननुभूतत्वात् । न हि एकदैवाऽनुभवात् तानि कर्माणि परिसमाप्तानि, येन दाहपाकादिना शरीराऽपगमो भवेत् । किन्तु बहु. कालं यावत् तादृशं शीतोष्णवेदनाजनितं-छेदन-भेदन-त्रिशूलारोपण-कुम्भीपाक, तक्षणादिकं निर्दयपरमाधार्मिकेभ्य उत्पादितं, तथा-परस्परमपि संपादितम् , अनुभागं कर्मणां फलम् अनुवेदयन्तः सम्यगनुभवं कुर्वन्तः तत्रैव तिष्ठन्ति, कथमपि तादृशनरकस्थानादन्यत्र न गच्छन्ति फलोपभोगं विना । तथा'दुक्कडेणे' स्वकृतदुष्कृतेन, प्राणातिपातादिनाऽष्टादशपापस्थानेन, सततं जायमानदुःखेन 'दुक्खी' दुःखिनः 'दुक्खति' दुख्यन्ति-पीडयन्ते, यावत्कालस्थितिकं कर्म बद्ध तावत्पर्यन्तं तत्रावस्थिता दुःखमनुभवन्तीति ॥१६॥ नहीं, क्योंकि अपने कर्मों का पूरा फल नहीं भोग चुके हैं । एक बार भोगने से ही उनके वे कर्म समाप्त नहीं हुए हैं, जिससे जलाने और पकाने से शरीर छूट जाय । वे दीर्घकालपर्यन्त सर्दी गर्मी, छेदन, भेदन त्रिशूलारोपण, कुम्भीपाक, छीलना आदि निर्दय परमाधार्मिकों द्वारा दिए जाने वाले तथा परस्पर में एक दूसरे को उत्पन्न किये हुए दुःखरूप अनुभाग को बेदन करते हुए वहीं रहते हैं । वे फल भोगे विना नरक से निकलकर किसी भी प्रकार दूसरी जगह नहीं जा सकते हैं । अपने किए प्राणातिपात आदि अठारह पापों के फलस्वरूप निरन्तर दुःख का તેઓ મરતા નથી, કારણ કે પિતાનાં કર્મોનું પૂરેપૂરું ફળ તેઓ ભોગવી ચુક્યા હોતા નથી, એક જ વાર ભેગવવાથી તેમનાં કર્મો નષ્ટ થઈ જતાં નથી. તેથી એક જ વાર બળવાથી કે છેદાવાથી તેમનું આયુષ્ય સમાપ્ત થતું नथी. तभने ही सुधी ४१, १२भी, छेन, मेहन, त्रिशूसारे।५५, माहि દારુણ યાતનાઓ સહન કરવી પડે છે, નિર્દય પરમાધામિક દેવતાઓ દ્વારા પૂર્વોક્ત જે જે યાતનાઓ પહોંચાડવામાં આવે છે તે યાતનાઓ તથા નારકે દ્વારા એક બીજાને જે જે પીડા પહોંચાડવામાં આવે છે તે પીડાએ સહન કરવા રૂપ દુઃખરૂપ અનુભાગનું વેદન કરતાં કરતાં દીર્ઘકાળ પર્યન્ત ત્યાં २७. ५ छे.
તે ફળ ભોગવ્યા સિવાય તેઓ નરકમાંથી નીકળીને બીજે કોઈ પણ સ્થળે જઈ શકતા નથી, તેમણે પ્રાણાતિપાત આદિ ૧૮ પ્રકારનાં જે પાપ મ્ય હોય છે, તેના ફલ સ્વરૂપે તેઓ નિરંતર દુઃખને જ અનુભવ કરતા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર ૨