Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ. १ वीर्यस्वरूपनिरूपणम् ६६५
अन्वयार्थः-(एयं) एतत्-पूर्योपदर्शितम् (बालाणं तु) बालानां तु (सकम्मबीरियं पवेइयं) सकर्मत्रीय प्रवेदितं-कथितम् (इतो) अतःपरम् (पंडिवाणं) पण्डितानाम् (अकम्मवीरियं) अकर्मवीर्यम् (मे) मे -मत्तः (मुणेह) शणुन हे शिष्याः ! इति ॥९॥
टीका--'एयं' एतत्पूर्व यत्पतिपादितम् । तथाहि-जीयोपमर्दनाय केचन शस्त्रं शास्त्रं च शिक्षन्ते । तथाऽपरे प्राणिविराधनाभिचारिकान्मन्त्रानधीयने । ततोऽपरे पुनर्मायाविनोऽनेकपकारिको मायामुद्भाव्य कामभोगार्थमर्थिनः समारम्मानारमन्ते । अन्ये पुन रिण लहीकृत्स तथाविधं कर्माऽनुतिष्ठन्ति, यावती वंशपरम्परा वैरै रनुबध्यते । एवं हि कषायवशतिनो नराः तथा कुर्वन्ति यथा वंशपरम्परा बद्धवैरा जायते । एतःसर्वम् 'बालाणं' बालानां सदसद्विवेकविकलानाम् । 'सकम्मवीरियं' सकर्मवीयम् 'पवेइये' प्रवेद्वितम्-कथितम् । ____ अन्वयार्थ- हे शिष्यो ! यह पूर्वोक्त अज्ञानी जीवों का सकर्म वीर्य कहा गया, इसके अनन्तर पण्डितों ज्ञानी जनों का अकर्मवीर्य मुझसे सुनो।॥९॥ ____टीकार्थ-इससे पूर्व कहा जा चुका है कि कोई कोई बाल जीव जीयों की हिंसा के लिए शस्त्र एवं शास्त्र का अभ्यास करते हैं। कोई प्राणियों की विराधना करने वाले मंत्रों का अध्ययन करते हैं। कोई कोई कामभोग के अभिलाषी मायावी मायाचार करके आरंभ समारंभ करते हैं। कोई अपने शत्रु को लक्ष्य करके ऐसे कृत्य करते हैं जिनसे वंशपरम्परागत वैर बंध जाता है। ___ यह सब सत् असत् के विवेक से रहित बालजीवों का सकर्मवीर्य
અન્વયાર્થ– હે શિષ્ય! આ પહેલાં કહેલ પ્રકારથી અજ્ઞાની જીનું સકમ વીર્ય કહેવામાં આવેલ છે. હવે પંડિત-જ્ઞાનીજનું અકર્મવીર્ય કહું છું તે તમે સર્વે મારી પાસેથી સાંભળો. લા
ટીકાર્થ – આનાથી પહેલાં કહેવામાં આવેલ છે કે-કોઈ કઈ ખાલઅજ્ઞાની જીવ જેની હિંસા કરવા માટે શસ્ત્ર અને શાસ્ત્રને અભ્યાસ કરે છે. કેઈ કઈ પ્રાણિયોની વિરાધના કરવાવાળા મંત્રોનું અધ્યયન કરે છે. કઈ કોઈ કામગીની ઈચછા વાળા માયાવી માયાચાર કરીને આરંભ સમાં રંભ કરે છે. કોઈ પિતાના શત્રુને ઉદ્દેશીને એવા પાપ કૃત્ય કરે છે. જેથી વંશ પરંપરાગત વેર બંધાઈ જાય છે.
આ બધું સત્ અસના વિવેક રહિત બાલકનું સકર્મવીર્ય કહેલ છે
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨