Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. शु. अ. ६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ४६९ तान् जीवादिपदार्थान् (से) स भगवान् (पन्ने) प्राज्ञः, प्रकर्षेण जानाति इति प्रज्ञः प्रज्ञ एव प्राज्ञः ( णिच्चाणिच्चे हिं) नित्याऽनित्याभ्यां द्रव्यार्थ पर्यायार्थाश्रयणात् द्रव्येण नित्यत्वं पर्यायेणाऽनित्यत्वम् (समिवख) समीक्ष्य - विमल केवल | लोकेन सर्वानेव द्रव्यपर्यायात्मकान् पदार्थान् परिज्ञाय, भगवान् ( दीवेव) दीप इव सकलप्राणवतां जीवानां पदार्थस्य प्रकाशेन दीप इव दीपः, यथा दीपः पदार्थजातान् प्रकाश्य दर्शयति, तथा भगवानपि सकलपदार्थप्ररूपणात् पदार्थान् प्रकाशयतीति भवति दीपसमता, अथवा - संसारसागरे निमज्जतामशेषजन्तूनां द्वीप इव रक्षकः । ने नित्य और अनित्य रूप से जाना । अर्थात् द्रव्यार्थिकनय से नित्य और पर्यायार्थिक नय से अनित्य जाना । उन्होंने अपने निर्मल केवलज्ञान रूपी आलोक के प्रकाश से समस्तद्रव्य-पर्यायात्मक पदार्थों को जाना। भगवान् पदार्थों के वास्तविक स्वरूप को प्रकाशित करने के कारण समस्त प्राणियों के लिए प्रदीप के समान थे। जैसे दीप पदार्थपुंज को प्रकाशित करके दिखला देता है उसी प्रकार भगवान् भी सकल पदार्थों की प्ररूपणा करके उन्हें प्रदर्शित करते हैं । अतएव वह दीप के समान हैं । अथवा मूल में आये हुए 'दीवेव' का अर्थ है - द्वीप के समान संसार में डूबते हुए समस्त प्राणियों के लिए भगवान् द्वीपक के समान रक्षक हैं । इस प्रकार के गुणगणों से विराजमान भगवान ने असार संसार-सागर से उद्धार करने वाले
જે પ્રાણીએ ત્રાસના અનુભવ કરે છે તેમને ત્રસ કહે છે. તેજસ્કાય, વાયુકાય અને દ્વીન્દ્રિયાથી લઈને પંચેન્દ્રિયા પન્તના જીવાને ત્રસ કહે છે. પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયના ભેદથી ત્રણ પ્રકારના સ્થાવર જીવા કહ્યા છે, આ જીવા ઉચ્છવાસ આદિ પ્રાણૈાથી યુક્ત છે. આ સમસ્ત જીવાને કેવળજ્ઞાનના પ્રભાવથી ભગવાને નિત્ય અને અનિત્ય રૂપે જાણીને તેમને વિષે પ્રરૂપણા કરી. દ્રવ્યની અપેક્ષાએ તેમણે સમસ્ત જીવાને નિત્ય જાણ્યા અને પર્યાયની અપેક્ષાએ તેમને અનિત્ય જાણ્યા. કેવળજ્ઞાન રૂપી પ્રકાશ દ્વારા સમસ્ત દ્રવ્ય અને પર્યાયાત્મક પત્નીને જાણીને, ભગવાને પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને પ્રકાશિત કર્યું, તે કારણે તેમને પ્રદીપ (દ્વીપક) ના સમાન કહેવામાં આવ્યા છે. જેવી રીતે દીપક પેાતાના પ્રકાશ વડે પદ્મા પુજને પ્રકાશિત કરીને તેમનુ સ્વરૂપ બતાવે છે, એજ પ્રમાણે ભગવાને પણુ સમસ્ત પદાર્થાની પ્રરૂપણા उरीने तेभना स्वपने प्राशित यु छे. अथवा 'दीवेव' मा पहना थ દ્વીપસમાન પણ થાય છે. સંસાર સાગરમાં ડૂબતાં પ્રાણીઓને માટે ભગવાન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨