Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ.१ कुशीलवतां दोषनिरूपणम्
५५१
दण्डयंति ते (एएस य विपरियासुर्विति) एतेषु एव प्राणिनः कायेषु विपर्यासं जन्म उपयान्ति प्रान्नुवन्ति उत्पत्तिं लभन्ते इति ॥ १-२ ॥
टीका - 'पुढवी' पृथिवी = पृथिवीकायिकाः जीवाः, यच्च शब्दोऽवान्तर सूचकः । तथाहि - पृथिवीकायिकाः द्विविधाः सूक्ष्माः वादराश्य, ते च प्रत्येकं
कार्यातकादिभेदेन द्विधा भवन्ति, तदेवं पृथिवीकायिका श्रुतुर्विधाः । 'आऊ' आपः =अकायिकाः, एवमप्तेजोवायुष्यपि चतुर्विधत्वं ज्ञातव्यम् । 'अगणी य' च अग्निकायिकाः 'बाउ' वायुकायिकाः, सम्पति वनस्पतिकायान् भेदेन दर्शयति । 'तण' तृणानि कुशकाशादीनि, 'रुक्ख' वृक्षा:- आम्रपनसादयः 'बीया' बीजानि शाल्यादीति । एवं लतागुल्मादयोऽपि भेदाः संगृहीता भवन्ति । 'तसा ' आत्मा को दण्डित करते हैं, ये इन्हीं कार्यों में विपर्यास को प्राप्त होते हैं अर्थात् जन्म ग्रहण करते हैं ॥ १-२ ॥
टीकार्य - पृथिवी अर्थात् पृथ्वी को शरीर बनाकर रहने वाले जीव जिनका शरीर पृथिवी ही है। यहाँ 'य' शब्द यह सूचित करता है कि पृथिवीकाथिको में सूक्ष्म और बादर । इन दोनों के ही दो दो भेद हैं- पर्याप्तक और अपर्याप्तक । इस प्रकार पृथिवीकायिक जीव चार प्रकार के होते हैं।
इसी प्रकार अकायिक, तेजस्कायिक और वायुकायिक जीवों के चार चार भेद भी समझ लेना चाहिए। वनस्पतिकायिक जीवों के कितने भेद होते हैं सो कहते हैं-तृण अर्थात् कुश, काश आदि । वृक्ष अर्थात् જ શિક્ષા કરે છે, તે એજ જીવનિકાયામાં જન્મગ્રહણ કરીને પેાતાનાં પાપકર્મોનુ ફળ ભાગવે છે. એજ વાત તેએ એજ જીનિકાયામાં વિપર્યાસ પામે છે,’ આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ૧–શા
ટીકા”—પૃથ્વી' આ પદ પૃથ્વીકાય જીવોનુ વાચક છે. પૃથ્વીને જ શરીર બનાવીને રહેનારા જીવાને પૃથ્વીકાય' કહે છે. અહીં યુ' પદ્મ એ સૂચિત કરે છે કે પૃથ્વીકાયિકાના અનેક ભેદ હેાય છે. પૃથ્વીકાયિકાના મુખ્ય એ लेह छे (१) सूक्ष्म, मने (२) जाहर मा मन्नेनाय पर्यास अने पर्यास નામના ખચ્ચે ભેદ પડે છે. આ પ્રકારે પૃથ્વીકાયિકાના ચાર પ્રકાર પડે છે.
એજ પ્રમાણે અકાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક જીવોના પણ ચાર ચાર ભેદ સમજવા, વનસ્પતિકાયિકાના કેટલાક ભેદો આ પ્રમાણે છે તૃણ એટલે ઘાસ, કુશ માદિ વૃક્ષ એટલે કે અખા, ફણસ આદિ; ખીજ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨