Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
न
सूत्रकृताङ्गसूत्रे ___ अनेन प्रकारेण 'उदराणुगिद्धे' उदरानुगृद्धः उदरभरणान्नं प्रति स्पृहावान विनाशमेति । क इव तत्राह-'नीवारगिद्धेव महावराहे' नीवारगृद्ध इव महावराहः, नीवारो-वनधान्यम् तस्मिन् गृद्ध आसक्तः, आसक्तचित्तपरिवारमादाय महावराह स्थूल कायः शूकर इवाऽतिसंकटे प्रविष्टः सन् 'अदूरए' अरे अतिशीघ्रम् 'घातमेव' विनाशमेव 'एहिह' एष्यति, प्राप्स्यति । अवश्यमेव विनाशमेवष्यति नाऽन्या गतिरस्ति । यथा वराहो जिहालोलुपतया भोज्यासक्तोऽतिसंकटस्थानं पाप्य विनश्यति, तथैवाऽयं मुखमांगलिक इव उदरपोषणार्थ परगृहं धावन् संसारसंकटमापतितो विनाशमेव प्राप्स्यतीति। यः स्वीयं गृहादिकमुत्सृज्य
इस प्रकार पेट के लिए जो दूसरों की प्रशंसा करता है, वह मुख. मांगलिक विनाश को प्राप्त होता है। इस अर्थ को समझाने के लिये उपमा का प्रयोग करते हैं-नीवार नामक जंगली धान्य में आसक्त स्थूलकाय शूकर जैसे परिवार सहित संकट में पड़कर शीघ्र ही विनाश को प्राप्त होता है, विनाश को प्राप्त होने के अतिरिक्त उस की दूसरी कोई गति नहीं, है उसी प्रकार यह उभरी भी विनाश को ही प्राप्त होता है। ____ आशय यह है-जैसे शूकर जिहालोलुप होकर भोजन में आसक्त होता है और संकटस्थान को प्राप्त करके प्राणों से रहित होता है उसी प्रकार मुखमांगलिक साधु भी उदर गृद्ध रसलोलुप होकर पराये घरों
હત, આજ આપને સાક્ષાત્ જોવાની તક મળી છે. આ પ્રકારે પેટને ખાતર જે અન્યની પ્રશંસા કરે છે, તે મુખમાંગલિક સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈને શીધ્ર વિનાશ પામે છે. આ વાતને સમજાવવા માટે સૂત્રકારે નીચેની ઉપમાનો પ્રયોગ કર્યો છે. નીવાર (તાબ્દુલ જેવું જ ગલી ધાન્ય)માં આસક્ત થયેલું સ્થૂળ કાય સૂવર જેવી રીતે પરિવાર સહિત સંકટમાં (શિકારીની જાળમાં) પડીને પિતાને વિનાશ નોતરે છે, એ જ પ્રમાણે ઉદરભરી (સ્વાદિષ્ટ ભજનની લાલસાવાળે) સાધુ પણ વિનાશને જ નોતરે છે.
આશય એ છે કે જેમ સૂવર જિહવાલોલુપ બનીને–તાંદુલ આદિ ભેજનમાં આસક્ત થઈને સંકટ સ્થાનમાં (જાળમાં) ફસાઈ જાય છે અને પિતાના પ્રાણ ગુમાવી બેસે છે, એજ પ્રમાણે મુખમાંગલિક સાધુ પણ ઉદર વૃદ્ધ (ભોજન મેળવવાની લાલસાવાળા) થઈને કાં તો દૈન્યભાવ પ્રકટ કરીને ભિક્ષા માગે છે, કાં તે દાતાની પ્રશંસા કરીને દાતા પાસેથી સ્વાદિષ્ટ ભજન પ્રાપ્ત કરવાની આશા રાખે છે. એ દૈન્ય ભાવયુક્ત મુખમાંગલિક સાધુ સાધુઓના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨