Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्र -सम्मानसत्कारनिमित्तत्वेन मोक्षकारणं तपो नैव निष्फली कुर्यात् । तथाचोक्तम्
'परं लोकाधिक धाम-तपाश्रुतमिति द्वयम् ।
तदेवार्थित्वनिर्लप्त सारं तृणलवायते ॥१॥ इति । परलोके उत्तमस्थानदायकं तपः श्रुतं च आभ्यां सांसारिकपदार्थमिच्छन् अनयोः सामर्म निः सरति, तत इमौ शुष्कणवत् निःसारौ भवत इति भावः॥ यथा च रसेषु तथैव रूपादावपि, आसक्तिं न कुर्यात् इत्यत आह-'सदेहि' शब्दैः-वेणुवीणादिशब्दैः 'रूवेहि' रूपैश्च 'असज्जमाणे' असंजन आसक्तिमकुर्वन् , तथा 'सव्वेहि कामेहि सर्वेभ्यः कामैः सर्वेभ्यः कामेभ्यः इत्यर्थः 'गेहिं' गृद्धिम्आसक्तिम् 'वणीय' विनीय 'अपनीय' परित्यज्येत्यर्थः अनुकूले शब्दे आसक्तिं विधूय तथा प्रतिकूलेषु शब्दादिषु द्वेषमकृत्वा मोक्षमार्गे मनो विदध्यात् । साघुउसे मान सन्मान सत्कार का साधन बना कर निष्फल न करें। कहा भी हैं-'परं लोकाधिकं धाम' इत्यादि । ___'तप और श्रुत लोक से भी उत्तम अर्थात् लोकोत्तर स्थान (मोक्ष) को देने वाले हैं। इनके तप श्रुत के द्वारा जो सांसारिक पदार्थों की इच्छा करता है, वह इनके तप और श्रुत तिनके (तृणके) के समान निस्सार हो जाते हैं।' ___ जैसे रसों में आसक्ति करना योग्य नहीं, उसीप्रकार वेणु वीणा आदि के शब्दों में तथा रूप आदि में भी आसक्ति नहीं करनी चाहिए। अतएव कहते हैं-वेणु वीणा आदि वाद्यों के तथा स्त्री आदि के शब्दों में और रूपों में आसक्ति धारण न करता हुआ तथा समस्त कामતપ મોક્ષપ્રાપ્તિનું સાધન છે, તેને માન સન્માન અને સત્કારનું સાધન બનાવીને નિષ્ફળ કરવું જોઈએ નહીં. કહ્યું છે કે
'परं लोकाधिकं धाम' त्याहि
તપ અને શ્રત લેકથી પણ ઉત્તમ સ્થાનની (લોકોત્તર રથાન રૂપ મોક્ષની) પ્રાપ્તિ કરાવે છે. જેઓ પિતાના તપ અને શ્રત દ્વારા સાંસારિક પદાર્થોની અભિલાષા કરે છે, તેમનાં તપ અને શ્રત તૃણ (પરાળ)ની જેમ નિસાર થઈ જાય છે.
- જેમ રસમાં આસક્ત થવું તે સાધુને માટે ચગ્ય નથી, એજ પ્રમાણે વિમુવીણ વગેરેના શબ્દોમાં તથા રૂપ આદિમાં પણ તેણે આસક્ત થવું જોઈએ નહીં. તેથી જ કહ્યું છે કે-વેણુ, વિણ આદિ વાદ્યોમાં, તથા સી આદિના શબ્દોમાં અને રૂપમાં અસક્તિ રાખ્યા વિના, તથા સમસ્ત કામ
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨