Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टोका प्र.श्रु. अ.७ उ. १ कुशीलवतां दोषनिरूपणम् ५६७ या ऽग्नि मज्ज्यालयति स अपरान् अग्निकायान् तथा पृथिव्यायाश्रितान् स्थायरान् प्रसांश्च विराधयति मनोयाक्कायैः। निव्यायओ' अग्नि निर्यापकः पुरुषः 'अगणि' अग्निकार्य जीयम् 'नियायवेज्जा' निपातयेत् विनाशयतीत्यर्थः । अग्निकायं जलादिना निर्यापयन् तदाश्रितान् अन्यांश्च माणिनो विराधयेत्। तत्रो उज्ज्यालकनिर्यापको उभावपि षड्जीयनिकायानामपि समारंभको भयतः। उक्तं भगयत्ता-दो भंते ! पुरिसा अनमन्नेण सद्धि अगणिकायं समारभंति, तत्थ णं एगे पुरिसे अगणिकायं उज्जालेइ एगेणं पुरिसे अगणिकायं निभावेज्जइ, तेसि मंते ! पुरिसाणं कयरे पुरिसे महाकम्मतराए कयरे वा पुरिसे अप्पकम्मतअग्नि जलाने वाला दूसरे अग्निकायिक जीवों का तथा पृथ्वी आदि के आश्रय में रहे हुए स्थायरों और त्रस जीवों का भी मन वचन और काय से विराधना करता है। और जो अग्नि को वुझाता है वह अग्नि काय के जीवों का विनाश करता है। जो जलादि से अग्निकाय को घुझाता है, वह उसके आश्रित अन्य प्राणियों को भी घिराधना करता है। इस प्रकार अग्नि को जलाने वाला और बुझाने याला दोनों ही षट्जीवनिकाय समारंभकर्ता है। भगवतीसूत्र में कहा है-'हे भगवान् ! एक साथ दो पुरुष अग्निकाय का आरंभ करते हैं। उनमें से एक अग्नि को प्रज्वलित करता है और एक उसे बुझाता है । हे भगवन् ! इन दोनों पुरुषों में कौन महाकर्म उपार्जन करने वाला है और कौन अल्प कर्म उपार्जन करने याला है ?' દેવતા સળગાવનાર માણસ બીજાં અગ્નિકાય જીવોની તથા પૃથ્વી આદિને આશ્રયે રહેલાં રસ અને સ્થાવર જીવોની પણ મન, વચન અને કાયા વડે વિરાધના કરે છે. અને જે માણસ સળગતા અગ્નિને બુઝાવે છે, તે અગ્નિકાય જીવોની વિરાધના કરે છે. જે માણસ જલ આદિ વડે અગ્નિને બુઝાવે છે, તે માણસ જલાદિને આશ્રય કરીને રહેલા જીવોની પણ વિરાધના કરે છે. આ પ્રકારે અગ્નિને સળગાવનાર અને બુઝાવનાર, બને માણસે છ કાયના જીવોની વિરાધના કર્તા બને છે. ભગવતી સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“હે ભગવન! એક સાથે બે પુરુષે અગ્નિકાયને આરંભ કરે છે. તેમાંથી એક અગ્નિને પ્રજવલિત કરે છે અને બીજો તેને બુઝાવે છે. હે ભગવન્! આ બંનેમાંથી ક પુરુષ મહાકર્મનું ઉપાર્જન કરનારો છે અને કયે પુરુષ અપકર્મનું ઉપાર્જન કરનારે છે ?
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨