Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ६०५ कुकर्मिणामपि अंगारदाहककुंभकारलौहकारादीनामपि सिद्धि भवेत् । अर्य मावः-यदि अग्निसंस्पर्शनादेव मोक्षः सिध्यति, तदा-अंगारदाहकुशल कुंभकाराऽयस्करादीनामपि अनायासेन मोक्षः सिद्धयेत् । न च ते न संस्कृतेऽग्नौ प्रक्षिप्ताऽऽहुतिः, अतस्तेषान्नपुक्ति । संस्कृते एचाऽनौ जुहुयादिति मदीयशास्त्रमर्यादा, इति वाच्यम् । यथा याजका अग्नौ हननीयं द्रव्य प्रक्षिप्य भस्मसानयंति, तेऽपि कुंभकारादयस्तथैवाचरन्तीति ततो (याज कात्) द्वयोर्विशेषाऽभावः । कुम्भकाराय. स्कारादीनां वैदिकानां च समानत्वात् । यदप्युच्यते 'अग्निमु वा वै देवाः' इत्य. हो तो अग्नि का स्पर्श करने वाले, अंगारदाहक कुंभकार, लोहकार
आदि कुकर्मियों को भी सिद्धि मिल जानी चाहिए। ___अभिप्राय यह है-अग्नि के स्पर्श मात्र से मोक्ष प्राप्त हो जाता है तो अंगार जलाने वाले कुंभारों आदि को भी अनायास ही मोक्ष प्राप्त हो जाना चाहिए। __शंका-कुंभार लुहार आदि संस्कृत अग्नि में आहुति प्रक्षेप नहीं करते, अतएव उन्हें मुक्ति नहीं मिलती। हमारे शास्त्र की मर्यादा यह है कि संस्कृन अग्नि में ही होम किया जाय ।
समाधान--जैसे यज्ञकर्ता अग्नि में होममे योग्य घृतादि द्रव्य का प्रक्षेप करके उसे भस्म करदेते हैं, उसी प्रकार कुंभार आदि भी करते हैं। अतएव यज्ञात्ती और कुंभार आदि में कोई विशेषता नहीं है। આહુતિ આપીને અગ્નિ હત્ર કર્મ કરવાથી મોક્ષ મળે છે. પરંતુ જે એવું કરવાથી મોક્ષ મળતું હોય, તે અગ્નિને સ્પર્શ કરનારા અંગાર દાહક કુંભાર, લુહાર આદિ કુકર્મી ઓને પણ સિદ્ધિની પ્રાપ્તિ થઈ જવી જોઈએ.
તાત્પર્ય એ છે કે અગ્નિને સ્પર્શ કરવા માત્રથી જ જે મોક્ષ મળી જતે હોય, તે અગ્નિ સળગાવનાર કુભાર, આદિને પણ અનાયાસે જ મેક્ષ પ્રાપ્ત થઈ જ જોઈએ.
શંકા-કુંભાર, લુહાર આદિ સંસકૃત અગ્નિમાં આહુતિ આપતા નથી, તેથી તેમને મુક્તિ મળતી નથી અમારા શાસ્ત્રની એવી મર્યાદા છે કે સંસ્કૃત અગ્નિમાં જ હેમ કરવા જોઈએ.
સમાધાન–જેવી રીતે યજ્ઞકર્તા અગ્નિમાં હામવા ગ્ય ઘી આદિ દ્રવ્યનો પ્રક્ષેપ કરીને તેમને ભસ્મ કરી નાખે છે, એ જ પ્રમાણે કુંભાર આદિ પણ કરે છે. તેથી યજ્ઞકર્તા અને કુંભાર આદિમાં કોઈ વિશેષતા નથી,
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨